હાઝરા ધોધ
Appearance
હાઝરા ધોધ (Hazara Falls) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના ગોંદિયા જિલ્લામાં નાગપુર શહેર થી 191 કિલોમીટર અને દારેકાસા થી 33 કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. હાજરા ધોધ સાલેકાસા તાલુકાનું એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. આ ધોધની મુલાકાત લેવા માટે વરસાદની મોસમ દરમિયાન ઓગસ્ટ થી ડિસેમ્બરનો સમય માટે શ્રેષ્ઠ છે.[૧] આ દારેસ્કા રેલ્વે સ્ટેશન થી ૧ કિલોમીટરના અંતરે આવેલ છે. આ સ્થળ કેમ્પિંગ માટે તેમજ ટ્રેકિંગ પ્રવૃત્તિઓ પણ આદર્શ છે.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Hajra Waterfall". WelcomeNRI.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-07-31 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-31.
- ↑ "RAIPUR TOURISM". www.india.com (અંગ્રેજીમાં). મેળવેલ 2018-07-31.