હાટકોટી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હાટકોટી
નગર
Skyline of હાટકોટી
હાટકોટી is located in Himachal Pradesh
હાટકોટી
હાટકોટી
હિમાચલ પ્રદેશ, ભારતમાં સ્થાન
હાટકોટી is located in ભારત
હાટકોટી
હાટકોટી
હાટકોટી (ભારત)
Coordinates: 31°07′52″N 77°44′38″E / 31.131°N 77.744°E / 31.131; 77.744
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોશિમલા
ઉંચાઇ૧,૪૪૨
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારIST (UTC+૫:૩૦)
પિનકોડ૧૭૧૨૦૬
વાહન નોંધણીHP-10

હાટકોટી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના સિમલા જિલ્લામાં આવેલ એક નગર છે. તે એક નગર પાબ્બર નદીના કિનારે પર અને શિમલા શહેર થી ૧૦૨ કિલોમીટર દૂર આવેલ છે. હાટકોટી હાટેશ્વરી માતાના મંદિર[૧] અને સાવરા કુડ્ડુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (૧૧૧ મેગાવોટ)[૨] માટે પણ પ્રખ્યાત છે.

ભૂગોળ[ફેરફાર કરો]

હાટકોટી 31.131°N 77.744°E પર સ્થિત છે. આ સ્થળની સરેરાશ ઊંચાઈ દરિયાઈ સપાટી થી ૪૭૩૧ ફૂટ (૧૪૪૨ મીટર) જેટલી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Hateswari Temple". Department of Tourism & Civil. Retrieved 2013-04-29. Check date values in: |accessdate= (મદદ)
  2. "Introduction & Project Feature" (PDF). HPPCB. Retrieved 2013-04-29. Check date values in: |accessdate= (મદદ)