હિડેકી યુકાવા
હિડેકી યુકાવા | |
---|---|
યુકાવા 1951માં | |
જન્મની વિગત | ટોક્યો, જાપાન | 23 January 1907
મૃત્યુ | 8 September 1981 | (ઉંમર 74)
રાષ્ટ્રીયતા | જાપાનિઝ |
જીવનસાથી | સુમી યુકાવા |
સંતાનો | ૨ |
પુરસ્કારો | ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (1949) |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર |
હસ્તાક્ષર | |
હિડેકી યુકાવા (૨૩ જાન્યુઆરી ૧૯૦૭ – ૮ સપ્ટેમ્બર ૧૯૮૧) જાપાનિઝ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. પ્રબળ નાભિકિય બળનું નિયમન કરતાં કણ પાય-મેસોનની સૈદ્ધાંતિક આગાહી કરવા માટે તેમને ૧૯૪૯ના વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ જાપાનિઝ વ્યક્તિ હતા.[૧]
જીવન
[ફેરફાર કરો]હિડેકી યુકાવાનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૯૦૭ના રોજ ટોક્યો ખાતે આવેલ ઇચિબે-ચો અઝાબુ શહેરમાં થયો હતો. તેમનું મૂળનામ હિડેકી ઓગાવા હતું, પરંતુ ૧૯૩૨માં સુમી યુકાવા સાથે લગ્ન કર્યા બાદ તેમણે તેમની પત્નીની અટક 'યુકાવા' પોતાના નામ પાછળ સ્વીકારી હતી.[૨] તેઓ તેમના ભૂગોળશાસ્ત્રી પિતા તાકુજી ઓગાવાના સાત સંતાનો પૈકિના પાંચમુ સંતાન હતા.[૩]
૮ સપ્ટેમ્બર ૧૯૮૧ રોજ ક્યોટો ખાતે તેમનું અવસાન થયું હતું.[૨]
સંશોધન કાર્ય
[ફેરફાર કરો]યુકાવાએ પ્રતિપાદિત કર્યું કે નાભિકિય બળો મેસોનના વિનિમય સાથે સંબંધ ધરાવે છે. જે રીતે વિદ્યુતચુંબકીય બળમાં ફોટોન ભાગ ભજવે છે તેવો જ ભાગ મેસોન નાભિકિય બળોમાં ભજવે છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ પટેલ, પ્રહલાદ છ. (April 2003). "યુકાવા, હિડેકી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ૧૭ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૧૫–૧૧૬.
- ↑ ૨.૦ ૨.૧ Yukawa, Hideki (1982). "Chronological Table". Tabibito. Brown, L.; Yoshida, R. વડે અનુવાદિત. World Scientific. પૃષ્ઠ vi, ૧–૫. ISBN 978-9971-950-09-5.
- ↑ Brown, Laurie M. (2003). The Oxford Companion to the History of Modern Science. Oxford University Press. ISBN 978-0-19-511229-0 – Oxford University Press વડે.
વધુ વાચન
[ફેરફાર કરો]- Brown, Laurie M. (May 1985). "How Yukawa Arrived at the Meson Theory". Progress of Theoretical Physics Supplement. Oxford University Press. 85: 13–19. doi:10.1143/PTP.85.13.
- Yukawa, Hideki (January 1955). "On the Interaction of Elementary Particles. I". Progress of Theoretical Physics Supplement. 1: 1–10. doi:10.1143/PTPS.1.1.
- Yukawa, Hideki; Sakata, Shoichi (January 1955). "On the Interaction of Elementary Particles. II". Progress of Theoretical Physics Supplement. 1: 14–23. doi:10.1143/PTPS.1.14.