હિમાલયન પાઈકા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
હિમાલયન પાઈકા
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Mammalia
ગૌત્ર: Lagomorpha
કુળ: Ochotonidae
પ્રજાતિ: Ochotona
જાતિ: O. himalayana
દ્વિપદ નામ
Ochotona himalayana
Feng, 1973
Himalayan Pika range

હિમાલયન પાઈકા એ એક સસ્તન પ્રાણી છે. આ પ્રાણી હિમાલયના બર્ફીલા પહાડોમાં તીવ્ર ઠંડીમાં વસવાટ કરતું ઉંદર જેવું પ્રાણી છે. તેના પગ ટૂંકા અને કાન ગોળાકાર હોય છે. પાઈકાની કુલ ૩૦ (ત્રીસ) જેટલી જાતિઓ વિશ્વમાં જોવા મળે છે. હિમાલય સિવાય અલાસ્કા અને કોલંબિયાના પર્વત વિસ્તારો કે જે બરફ વડે આચ્છાદિત છે, ત્યાં પણ પાઈકા જોવા મળે છે.

૪૦૦૦ ફૂટથી વધારે ઊંચા વિસ્તારોમાં આ પ્રાણી રહી શકે તે માટે તેનાં વિશિષ્ટ રચના ધરાવતાં ફેફસાં છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Smith, A.T. & Johnston, C.H. (2008). Ochotona himalayana. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 10 April 2009. Database entry includes a brief justification of why this species is of least concern.