હિસાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હિસાર
Hisar-E-Firoza/हिसार/Hissar
ધ સિટી ઓફ સ્ટીલ
—  શહેર  —
હિસારનુ

હરિયાણા અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 29°09′N 75°43′E / 29.15°N 75.71°E / 29.15; 75.71
દેશ ભારત
રાજ્ય હરિયાણા
જિલ્લો હિસાર
સાંસદ કુલદીપ બિશ્નોઈ
લોકસભા મતવિસ્તાર હિસાર
વિધાનસભા મતવિસ્તાર હિસાર શહેર
શહેરી વિકાસ સત્તાતંત્ર હરિયાણા શહેરી વિકાસ સત્તાતંત્ર(HUDA)
નગર નિગમ હિસાર નગર નિગમ
વસ્તી

• ગીચતા

૩,૦૧,૨૪૯ (૨૦૧૧)

• 80/km2 (207/sq mi)

લિંગ પ્રમાણ ૮૪૪ /
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

3,787 square kilometres (1,462 sq mi)

[convert: invalid number]

વેબસાઇટ www.hisar.nic.in

હિસાર (ઉચ્ચારણ)(અંગ્રેજી ભાષા:Hisar, હિંદી ભાષા‍:हिसार) (પંજાબી ભાષા: ਹਿਸਾਰ) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે, હિસાર શહેરમાં હિસાર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ શહેર નવી દિલ્હીથી ૧૬૪ કિ.મી. પશ્ચિમમાં સ્થિત છે.[૧] હિસાર ભારતનું સૌથી મોટું ગેલ્વેનાઈઝ્ડ લોખંડ ઉત્પાદન શહેર છે.[૨] મોટી સ્ટીલ ઉદ્યોગની હાજરી કારણે, હિસાર "ધ સિટી ઓફ સ્ટીલ"તરીકે ઓળખાય છે.[૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

ફિરોઝશાહ ટુઘ્લકનો કિલ્લો,હિસાર (૧૩૫૪)

ઈ.સ. ૧૩૫૪માં ફિરોઝશાહ ટુઘ્લકએ હિસારની સ્થાપના કરી હતી. આ શહેર, જે આજે આપણે 'હિસાર' તરીકે ઓળખે છે તે મૂળ હિસાર ફિરોઝા(અને હિસાર-એ-ફિરોઝા) અથવા બીજા શબ્દોમાં કહીએ તો ફોર્ટ ઓફ ફિરોઝ કહેવામાં આવતું હતું.[૧]

હવામાન[ફેરફાર કરો]

હિસારની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે) ૩૧ ૩૪ ૪૦ ૪૭ ૪૭ ૪૭ ૪૬ ૪૩ ૪૨ ૪૧ ૩૬ ૩૧ ૪૭
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૨૧ ૨૪ ૩૧ ૩૬ ૪૦ ૪૧ ૩૭ ૩૫ ૩૬ ૩૫ ૨૮ ૨૩ ૩૨.૩
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૧૩ ૧૯ ૨૪ ૨૭ ૨૭ ૨૬ ૨૩ ૧૭ ૧૦ ૧૭.૧
રેકોર્ડ લઘુતમ °સે (°ફે) -૩ -૨ ૧૬ ૧૫ ૨૦ ૨૧ ૧૫ -૧ -૧ -૩
Precipitation mm (inches) ૧૦
(૦.૩૯)
૧૦
(૦.૩૯)
૧૦
(૦.૩૯)

(૦)
૧૦
(૦.૩૯)
૩૦
(૧.૧૮)
૧૦૦
(૩.૯૪)
૧૨૦
(૪.૭૨)
૭૦
(૨.૭૬)
૧૦
(૦.૩૯)

(૦)

(૦)
૩૭૦
(૧૪.૫૭)
% ભેજ ૭૧ ૬૪ ૫૭ ૩૯ ૩૫ ૪૪ ૬૮ ૭૬ ૭૫ ૬૨ ૬૧ ૭૦ ૬૦.૨
સરેરાશ વરસાદી દિવસો ૨૫
સંદર્ભ: Weatherbase[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]