હુંદુર બૌદ્ધ મઠ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હુંદુર બૌદ્ધ મઠ
Hundur Gompa, Numbra valley, Ladakh.jpg
હુંદુર બૌદ્ધ મઠ is located in Jammu and Kashmir
હુંદુર બૌદ્ધ મઠ
જમ્મુ અને કાશ્મીરમાં સ્થાન
અન્ય નામોહુંદુર મોનેસ્ટ્રી, હુંદુર ગોમ્પા
સામાન્ય માહિતી
પ્રકારબૌદ્ધ મઠ
સ્થાનહુંદુર (લેહ), નુબ્રા ખીણ, લડાખ, જમ્મુ અને કાશ્મીર
દેશ ભારત
અક્ષાંશ-રેખાંશ34°32′28″N 77°33′37″E / 34.54111°N 77.56028°E / 34.54111; 77.56028

હુંદુર મઠ (English: Hundur Monastery) કે જે હુંદુર ગોમ્પા તરીકે પણ ઓળખાય છે. આ એક બૌદ્ધ આશ્રમ છે, જે હુંદુર ગામ, નુબ્રા ખીણલડાખ, ઉત્તર ભારત ખાતે આવેલ છે. તે દિસ્ક્રીટ મઠ અને લાચુંગ મંદિર પાસે મુખ્ય માર્ગની નીચેના ભાગમાં પુલ નજીક આવેલ છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Diskit & Hundur". Buddhist-temples.com. મેળવેલ ૮ ઓક્ટોબર ૨૦૦૯.