હુદહુદ (ચક્રવાત)
Appearance
Very severe cyclonic storm (IMD scale) | |
---|---|
Category 3 (Saffir–Simpson scale) | |
બંગાળની ખાડી પર હુદહુદ, તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ | |
Formed | ૭ ઓક્ટોબર, ૨૦૧૪ |
Dissipated | ૧૫ ઓક્ટોબર, ૨૦૧૪ |
Highest winds | 3-minute sustained: 165 km/h (105 mph) 1-minute sustained: 205 km/h (125 mph) |
Lowest pressure | 960 mbar (hPa); 28.35 inHg |
Areas affected | આંદામાન અને નિકોબાર દ્વિપસમુહ |
Part of the 2014 North Indian Ocean cyclone season |
હુદહુદ ચક્રવાત એ ભારતના પૂર્વ સીમાડે સર્જાયેલું ચક્રવાત હતું. ૨૦૧૪ના વર્ષ સુધીમાં પૂર્વોત્તર હિંદ મહાસાગરમાં સર્જાયેલા ચક્રવાતોમાં સૌથી મોટું ચક્રવાત હતું. ઓમાન દ્વારા અપાયેલ નામ હુદહુદ એ દુનિયાના ઘણાખરા દેશોમાં અને શિયાળા દરમિયાન ગુજરાતમાં જોવા મળતા એક પક્ષીનું નામ પણ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |