ઘંટી-ટાંકણો

વિકિપીડિયામાંથી

ઘંટી-ટાંકણો
ઘંટી-ટાંકણો અથવા હુદહુદ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Coraciiformes
Family: Upupidae
Leach, 1820
Genus: ''Upupa''
Linnaeus, 1758
Species: ''U. epops''
દ્વિનામી નામ
Upupa epops
Linnaeus, 1758
Approximate range.
    nesting     resident (all year)     wintering

ઘંટી-ટાંકણો અથવા હુદહુદ એ એક પક્ષીનું નામ છે જે ગુજરાતમાં મુખ્યત્વે શિયાળા દરમ્યાન જોવા મળે છે. આ પક્ષી બોલે ત્યારે જૂના જમાનામાં જોવા મળતી પથ્થરની ઘંટીને ટાંકતી વખતે થતા અવાજને મળતો આવતો અવાજ કરતું હોવાથી તેને ગુજરાતીમાં ઘંટી-ટાંકણો નામ અપાયું હોવાનું માનવામાં આવેલ છે. આ પક્ષીનું હિન્દી ભાષાનું નામ હુદહુદ છે જે ગુજરાતીમાં પણ ઉપયોગમાં લેવામાં આવતું જોવા મળે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. BirdLife International (2012). "Upupa epops". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)