હોર્નેડ ગુઆન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Horned Guan
Horned Guan.jpg
સેન્ટ લૂઇસ ઝૂઓલોજિકલ પાર્ક ખાતે હોર્નેડ ગુઆન
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Galliformes
Family: Cracidae
Subfamily: Oreophasinae
Genus: ''Oreophasis'
G.R. Gray, 1844
Species: ''O. derbianus''
દ્વિનામી નામ
Oreophasis derbianus
Gray, 1844

હોર્નેડ ગુઆન એ એક મોટા કદનું અને માથા પર શિંગડું ધરાવતું પક્ષી છે. ૮૫ મીટર જેટલી લંબાઈ ધરાવતા આ પક્ષીના આખા શરીરે પીછાં હોય છે. તેના માથા પર નાનું લાલ શિંગડું હોય છે. તેની ગરદનના નીચેના ભાગમાં સફેદ રંગનાં પીછાં હોય છે, જ્યારે આખા શરીરે ચળકતા કાળા રંગનાં પીછાં હોય છે. તેના પગ લાલ રંગના, ચાંચ પીળા રંગની અને અણીદાર અને પૂંછડી લાંબી હોય છે. નર અને માદા પક્ષી બંને દેખાવમાં સમાન હોય છે. તે એક વર્ષનું હોય ત્યારથી શિંગડું ઊગવા માંડે છે. તે ખોરાકમાં મોટે ભાગે ઝાડનાં પાન અને ફળો ખાવાનું પસંદ કરે છે.

તેની પ્રજાતિમાં હાલના સમયમાં જોવા મળતું એકમાત્ર પક્ષી છે, બાકીનાં પક્ષીઓ લુપ્ત થઈ ગયાં છે. આ પક્ષીઓ મેક્સિકો અને અમેરિકામાં જોવા મળે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  1. "Oreophasis derbianus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. 2013. Retrieved 26 November 2013. Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |year= (મદદ)