૧૭મી લોકસભા

વિકિપીડિયામાંથી

૧૭મી લોકસભાના સભ્યો ૨૦૧૯ લોકસભા નિર્વાચન દ્વારા નિર્વાચિત થયા છે. ભારતીય નિર્વાચન આયોગ દ્વારા એપ્રિલ ૧૧ ૨૦૧૯ થી મે ૧૯ ૨૦૧૯ દરમિયાન ૭ તબક્કામાં નિર્વાચન પ્રક્રિયા યોજાઈ હતી. પરિણામ મે ૨૩ ૨૦૧૯ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા[૧], કુલ ૫૪૫માંથી ૩૦૩ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી વિજેતા રહી છે.

સભ્યો[ફેરફાર કરો]

૧૭મી લોકસભાનું બેઠક વિતરણ
  • સ્પિકર : અઘોષિત, ભાજપ
  • ઉપ-સ્પિકર : અઘોષિત, YSR કોંગ્રેસ પાર્ટી
  • પ્રોટેમ સ્પિકર : વીરેન્દ્ર કુમાર ખટીક, ભાજપ
  • ગૃહાધ્યક્ષ : નરેન્દ્ર મોદી, ભાજપ
  • વિરોધ પક્ષાધ્યક્ષ : નિમણુંક અશક્ય
  • સેક્રેટરી-જનરલ : સ્નેહલતા શ્રીવાસ્તવ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "General Election 2019 - Election Commission of India". results.eci.gov.in. મૂળ માંથી 2019-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-23.