લખાણ પર જાઓ

૩

વિકિપીડિયામાંથી

૩ ગુજરાતી લિપિમાં પ્રયુક્ત થનારી એક સંખ્યા છે, આ સંખ્યા ને ત્રણ બોલવામાં આવે છે.[૧] આ સંખ્યાનું મુલ્ય ત્રણ એકમો જેટલું થાય છે. આ સંખ્યા ત્રણની સંજ્ઞા દેવનાગરી લિપિની સંખ્યા ३ માંથી ઉતરી આવી છે. સંખ્યા ૩ પહેલાં સંખ્યા ૨ અને પછી સંખ્યા ૪ આવે છે.

૩ વિવિધ લિપિઓમાં
લિપિઅંક
અરેબિક અને કુર્દિશ તેમજ ફારસી٣
ઉર્દૂ۳
બંગાળી৩
ચાઇનિઝ三,弎,叁
દેવનાગરી३
ગીઝ፫
ગ્રીકγ (અથવા Γ)
હિબ્રૂג
જાપાનીઝ三/参
ખ્મેર៣
કોરિયન 셋,삼
મલયાળમ ൩
તમિલ ௩
તેલુગુ ౩
થાઇ ๓

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ↑ "ScriptSource - ગુજરાતી". મેળવેલ 2017-02-13. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)