C (પ્રોગ્રામિંગ ભાષા)
Appearance
પ્રોગ્રામિંગ પેરાડિગમ | કાર્યપ્રણાલી: સ્ટ્રક્ચર્ડ |
---|---|
શરૂઆત | ૧૯૭૨ |
બનાવનાર | ડેનિસ રિચી |
ડેવલપર | ડેનિસ રિચી અને બેલ પ્રયોગશાળા; ANSI X3J11 (ANSI C);ISO/IEC JTC1/SC22/WG14 (ISO C) |
સ્થિર પ્રકાશન | C11 |
પ્રકાર | સ્ટેટિક, ડાયનેમિક |
પ્રોગ્રામીંગ ભાષાઓનું અમલીકરણ | ઇન્ટેલ C, GCC, વેટકોમ, MSVC |
વિવિધ બોલીઓમાં | સ્પ્લીટ C, સાઇસ્લોન, C*, યુનિફાઇડ પેરેલ્લ પ્રોગ્રામિંગ |
દ્વારા પ્રભાવિત | B, ALGOL 68, ફોરટ્રેન , PL/I |
પ્રભાવિત | C++, C#, ઑબ્જેક્ટિવ C , D, PHP |
કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મ | ક્રોસ પ્લેટફોર્મ |
સામાન્ય ફાઈલ એક્સટેન્શન | .h .c |
C Programming at Wikibooks |
C એ સામાન્ય હેતુ તેમજ સીસ્ટમ પ્રોગ્રામિંગ માટે વપરતી પ્રોગ્રામિંગ ભાષા છે. જેની રચના ૧૯૬૯ થી ૧૯૭૩ વચ્ચે ડેનીસ રીચી દ્વારા AT&T Bell Lab માં થઇ આવી હતી. એ સમયે તેનો મુખ્ય ઉદેશ્ય Unix ઓપરેટીંગ સિસ્ટમ ને C મા ફરી થી લખવા નો હતો. આ ભાષાની ડિઝાઈનની સૂચનાઓનું મશીનની સૂચનાઓમાં સરળ રીતે રૂપાંતર થાય છે. ઘણી ભાષાઓ C માંથી વિકસાવવામાં આવેલી છે જેમકે C++, C શાર્પ (C#), PHP, પાયથોન, જાવા, જાવાસ્ક્રિપ્ટ વગેરે.