જગદીશ ઠાકોર
Appearance
(Jagdish Thakor થી અહીં વાળેલું)
જગદીશ ઠાકોર | |
---|---|
પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી | |
પદ પર | |
Assumed office 6 December 2021[૧] | |
પુરોગામી | અમિત ચાવડા |
પદ પર ૨૦૦૯ – ૨૦૧૪ | |
Assembly Member - દહેગામ વિધાનસભા બેઠક | |
પદ પર ૨૦૦૨ – ૨૦૦૯ | |
પુરોગામી | ગાભાજી ઠાકોર |
અનુગામી | કલ્યાણ ચૌહાણ |
અંગત વિગતો | |
જન્મ | અમદાવાદ | 1 July 1957
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | શારદાબેન |
સંતાનો | ૨ પુત્રો અને ૩ પુત્રીઓ[૨] |
વેબસાઈટ | http://jagdishthakor.com/ |
નવેમ્બર, ૨૦૨૧ સ્ત્રોત: [૧] |
જગદીશ ઠાકોર (જન્મ ૧ જુલાઈ ૧૯૫૭) એ ગુજરાત, ભારતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી છે.[૩] તેઓ ભારતની 15મી લોકસભાના સભ્ય હતા.[૪] તેમણે ગુજરાતના પાટણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.[૫] ઠાકોર ગુજરાતના કોળી સમાજના છે. [૬] [૭]
ઠાકોરે ૧૯૭૩માં વિદ્યાર્થી નેતા તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૨૦૦૨માં તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી હતી.[૮] તેઓ ૨૦૦૨ અને ૨૦૦૭માં દહેગામથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં હાર્યા પહેલા તેઓ ૨૦૦૯ અને ૨૦૧૪ વચ્ચે પાટણ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ હતા.[૯] એક સભા દરમિયાન તેમને ઠાકોર સમાજના દરેક કુટુંબના સભ્ય ને સરકારી નોકરી ની માંગ કરી હતી.
વિવાદ
[ફેરફાર કરો]બનાસકાંઠાની એક સભામાં તેમણે નરેન્દ્ર મોદીને વજાગરો (જાદુગર) કહ્યા હતા. જેનું રાહુલ ગાંધીએ પણ સમર્થન કર્યું હતું.
હોદ્દાઓ
[ફેરફાર કરો]- ૨૦૦૨-૨૦૦૮: સભ્ય, ગુજરાત વિધાનસભા (બે અવધિ માટે).
- ૨૦૦૭-૨૦૦૮: ચીફ વ્હીપ, કોંગ્રેસ, ગુજરાત વિધાનસભા.
- ૨૦૦૯: ૧૫મી લોકસભામાં ચૂંટાયા.
- ૨૦૨૨: ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Jagdish Thakor takes over as Gujarat Congress president". The Hindu. 7 December 2021. મેળવેલ 7 December 2021.
- ↑ "Jagdish Thakor". nocorruption.in. મેળવેલ 7 December 2021.
- ↑ Lobo, Lancy (1995). The Thakors of North Gujarat: A Caste in the Village and the Region (અંગ્રેજીમાં). Hindustan Publishing Corporation. ISBN 978-81-7075-035-2.
- ↑ "Patan Parliamentary Constituency Election and Results Update". elections.in. મેળવેલ 7 November 2021.
- ↑ jagdishthakor
.com /Profile%20Page .aspx - ↑ "Gujarat Congress leaders want veteran as state unit president". Lokmat English (અંગ્રેજીમાં). 2021-10-27. મેળવેલ 2021-12-09.
- ↑ "Challenges before Congress in Gujarat to defeat BJP and counter AAP". www.thehansindia.com (અંગ્રેજીમાં). 2021-12-25. મેળવેલ 2021-12-26.
- ↑ "Who is Jagdish Thakor, the ex-MP appointed as Gujarat Congress chief". Indian Express. 4 December 2021. મેળવેલ 7 December 2021.
- ↑ "With Polls Ahead, New Gujarat Congress Chief Has His Task Cut Out". NDTV. 3 December 2021. મેળવેલ 7 December 2021.