ઍન્ટાર્કટિકા
Appearance
ઍન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલો ખંડ છે. આ સૌથી ઠંડો ખંડ છે અને બારે માસ બરફથી આચ્છાદિત રહે છે. ૧૩,૨૦૦,૦૦ વર્ગ કી.મી. ક્ષેત્રફળ ધરાવતો ઍન્ટાર્કટિકા દુનિયાનો પાંચમો સૌથી મોટો ખંડ છે. પરંતુ, આ ખંડ પર કોઇ સ્થાયી માનવ વસ્તી નથી.
ઍન્ટાર્કટિકાને ઈન્ટરનેટનું ડોમેઈન નામ .aq આપવા માં આવેલ છે.
છબીઓ
[ફેરફાર કરો]-
પૃથ્વી પર ઍન્ટાર્કટિકાનું સ્થાન દર્શાવતો નકશો
-
ઍન્ટાર્કટિકાની ઉપગ્રહ દ્વારા લેવાયેલ છબી
-
ઓંગલ શિખર, તાંગરા પર્વતમાળા
-
સંશોધન કરતો વિજ્ઞાની
-
માઉન્ટ ઇરેબસ
-
અરોરા ઓસ્ટાલિસ
-
જૂન ૧૯૭૯
-
જૂન ૧૯૮૯
-
જૂન ૧૯૯૯
-
જૂન ૨૦૦૮
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર ઍન્ટાર્કટિકા વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.