કૂવો
Appearance
કૂવો અથવા કૂઈ અથવા કૂપ જમીન ખોદીને બનાવવામાં એક માળખું છે, જે જમીનના તળમાં રહેલા પાણીને પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવે છે. તે ખોદકામ અથવા શારકામ દ્વારા બનાવવામાં આવે છે. મોટા કદના કૂવાઓમાંથી ડોલ કે ઘડા જેવા અન્ય વાસણ દ્વારા હાથ વડે ખેંચીને પાણી કાઢવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં આ માટેના પંપ પણ લગાવી શકાય છે, જે હાથ દ્વારા અથવા વિદ્યુત-ઊર્જા વડે ચલાવી શકાય છે.
કૂવાનો અન્ય ઉપયોગ
[ફેરફાર કરો]વિશ્વમાં કેટલાક સ્થાનો પર ખનીજ તેલ અને કુદરતી વાયુના કૂવાઓ પણ આવેલા છે. તેમાં જમીન ખોદકામ કામ પૂર્ણ કરીને અનેક લાખ ઘનમીટર કુદરતી વાયુ અને ખનિજ તેલનું દિવસ દીઠ ઉત્પાદન કરવામાં આવે છે.[૧]
પણ જુઓ
[ફેરફાર કરો]- વાવ
- ટ્યુબવેલ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-25.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વેલઓનર ઓર્ગેનાઇઝેશન સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન
- અમેરિકન રોગ નિયંત્રણ માટેનાં કેન્દ્રો અને પ્રિવેન્શન (સીડીસી) શુદ્ધ જળ - પાણી કુવાઓ જાળસ્થળ આવરી લે છે: કૂવા માટેની મૂળભુત જરુરીયાતો, યોગ્ય કૂવા માટેની માર્ગદર્શિકા અને કૂવા પ્રદૂષણ રોકવા માટે પગલાં, કૂવા-પરીક્ષણ, કુવા સાથે સંબંધિત રોગો, તાત્કાલિક કુવા-જળ નિયંત્રણ અને અન્ય વિષયો.
- યુએસ જિયોલોજિકલ સર્વે – ભૂગર્ભ જળ: કૂવા સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૮ ના રોજ વેબેક મશિન
- યુએસ જિયોલોજિકલ સર્વે – જળ વિજ્ઞાન ચિત્રો - સારી રીતે વહેતા કુત્રિમ કૂવા સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૮ ના રોજ વેબેક મશિન
- અમેરિકન ભૂગર્ભ જળ ટ્રસ્ટ
- નેશનલ ભુગર્ભ જળ એસોસિયેશન
- લાઇફવોટર આંતરરાષ્ટ્રીય ટેકનિકલ પુસ્તકાલય સંગ્રહિત ૨૦૧૩-૦૬-૧૬ ના રોજ વેબેક મશિન
- ઇન્ટરનેટ પવિત્ર ગ્રંથો આર્કાઇવ: લોકકથાઓમાં કૂવા (કૂપ)
- કૂવા નિયમન સંગ્રહિત ૨૦૧૨-૦૪-૧૯ ના રોજ વેબેક મશિન
- કૂવા બાંધકામનાં ટેકનિકલ સાધનો માટેના એનજીઓ
- કૂવા-રિચાર્જિંગ: પૂરાઈ ગયેલા કૂવાને ફરી શરૂ કરવા, જી મોર્ગન પોવેલ, કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટી, જૂન ૨૦૦૬ સંગ્રહિત ૨૦૧૨-૦૨-૧૬ ના રોજ વેબેક મશિન