ખમ્મમ જિલ્લો
Appearance
ખમ્મમ જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. ખમ્મમ જિલ્લાનું મુખ્યાલય ખમ્મમમાં છે
વિસ્તાર અને વસ્તી
[ફેરફાર કરો]ખમ્મમ જિલ્લાનાં વહિવટી સુવિધા માટે ચાર વિભાગ પાડેલા છે.(૧) ખમ્મમ, (૨) કોથાગુડેમ (Kothagudem), (૩) પલોંચા (Paloncha), (૪) ભદ્રાચલમ (Bhadrachalam)
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૬,૦૨૯ | ૨૫,૭૮,૯૨૭ | ૪૬ | - | - | - |
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ખમ્મમ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-12.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |