લખાણ પર જાઓ

ચંબા જિલ્લો

વિકિપીડિયામાંથી
ચંબા નગર ખાતે આવેલું લક્ષ્મીનારાયણ મંદિર
ચંબા જિલ્લામાં આવેલું પર્યટન સ્થળ ખજિયાર

ચંબા જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ચંબા જિલ્લાનું મુખ્ય મથક ચંબાનગર ખાતે આવેલું છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]