ચાલુક્ય વંશ
Appearance
ચાલુક્ય પ્રાચિન ભારતનો એક પ્રસિદ્ધ રાજવંશ હતો. તેઓની રાજધાની બાદામી(વાતાપી) હતી. પોતાના શ્રેષ્ઠ સમયે, ૭મી શતાબ્દીમાં, ચાલુક્ય સામ્રાજ્ય વર્તમાનના સંપુર્ણ કર્ણાટક, સંપુર્ણ મહારાષ્ટ્ર, પશ્ચિમી આંધ્ર પ્રદેશ, દક્ષિણી મધ્ય પ્રદેશ અને દક્ષિણી ગુજરાત પર ફેલાયેલું હતું.[૧] કર્ણાટકમાં ચાલુક્ય રાજ્યકાળને કર્ણાટકના ઇતિહાસનો સુવર્ણ યુગ માનવામાં આવે છે, તેલુગુ સાહિત્યનો જન્મ પણ ચાલુક્ય કાળમાં જ થયો હતો. ગુજરાત પર પ્રભાવી રાજ્ય ચલાવનાર સોલંકી વંશ પણ ચાલુક્ય વંશનો એક શાખા વંશ હતો.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Russel, Jesse; Cohn, Ronald (2013). Chalukya Dynasty (અંગ્રેજીમાં). Book on Demand. ISBN 9785510525106. મેળવેલ 24 July 2018.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |