લખાણ પર જાઓ

નિઝામાબાદ જિલ્લો

વિકિપીડિયામાંથી
તેલંગાણાના જિલ્લાઓ

નિઝામાબાદ જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. નિઝામાબાદ જિલ્લાનું મુખ્યાલય નિઝામાબાદ, આંધ્ર પ્રદેશમાં છે.

વિસ્તાર અને વસ્તી

[ફેરફાર કરો]

આ જિલ્લો વહિવટી સુગમતા માટે ત્રણ વિભાગોમાં વહેંચાયેલ છે. (૧) નિઝામાબાદ, (૨) બોધન (BODHAN), (૩) કામારેડ્ડી (KAMAREDDY).

વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ સાક્ષરતા દર (૨૦૦૫)
૭,૯૫૬ ૨૩,૪૫,૬૮૫ ૩૬ ૯૨૨
(૭૧૮ ગ્રા.પં.)

(+ ૧ મહાનગર પાલિકા)
૬૦.૭૮ %
(પૂ. ૬૪ %)
(સ્ત્રી. ૫૭.૪૪ %)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-14.