નિહારી
Appearance
વાનગી | સવારનો નાસ્તો, બપોરનું ભોજન, રાતનું ભોજન |
---|---|
ઉદ્ભવ | ભારતીય ઉપખંડ |
Associated national cuisine | ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન |
પીરસવાનું તાપમાન | ગરમ |
મુખ્ય સામગ્રી | કુટેલું માંસ - ગાય/ભેંસ, ઘેટા/બકરા અથવા મરઘીનું |
અન્ય માહિતી | તંદુરી રોટલી અથવા ભાત સાથે પીરસવામાં આવે છે |
|
નિહારી (બંગાળી: নিহারী, હિંદી: निहारी, ઉર્દૂ: نہاری), ભારતીય ઉપખંડમાં ખાવામાં આવતી એક માંસાહારી વાનગી છે. આ વાનગી રસાદાર શાક જેવી હોય છે જે મોટાભાગે કુટેલા માંસમાંથી બનાવવામાં આવે છે હોય છે જેમાં ભેંસ/ગાય, ઘેટા કે બકરાનું માંસ અથવા કુકડા/મરઘીના ધીમા રાંધેલા માંસનો સમાવેશ થાય છે અને ક્યારેક અસ્થિ મજ્જા સાથે પીરસવામાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |