પંજાબ (પાકિસ્તાન)
Appearance
પંજાબ
پنجاب | |
---|---|
પ્રાંત | |
ડાબેથી જમણે: બાદશાહી મસ્જિદ, નૂર મહેલ, શાહ રુક્ન-એ-આલમની કબર અને ટાવર, ફૈસલાબાદ | |
પંજાબનું પાકિસ્તાનમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 31°N 72°E / 31°N 72°ECoordinates: 31°N 72°E / 31°N 72°E | |
દેશ | પાકિસ્તાન |
મુખ્ય મથક | લાહોર |
સૌથી મોટું શહેર | લાહોર |
વસ્તી (2015)[૧] | |
• કુલ | ૧૦,૧૩,૯૧,૦૦૦ |
સમય વિસ્તાર | UTC+૫ (PKT) |
ISO 3166 ક્રમ | PK-PB |
વેબસાઇટ | www |
પંજાબ (પાકિસ્તાન) એ પાકિસ્તાન દેશનો એક સૂબો અથવા પ્રાંત છે. આ પ્રાંતમાં ૩૬ જિલ્લાઓ આવેલા છે. પંજાબ એ વસ્તીની રીતે જોતાં પાકિસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે. પંજાબમાં રહેવાવાળા લોકો પંજાબી કહેવાય છે.
જિલ્લાઓ
[ફેરફાર કરો]- અટોંક જિલ્લો
- બહાવલનગર જિલ્લો
- બહાવલપુર જિલ્લો
- ચકવાલ જિલ્લો
- ભક્કર જિલ્લો
- દેરા ગાજીખાન જિલ્લો
- ફૈસલાબાદ જિલ્લો
- ગુજરાવાલાં જિલ્લો
- ગુજરાત જિલ્લો
- હફીજાબાદ જિલ્લો
- ઝંગ જિલ્લો
- ઝેલમ જિલ્લો
- કસૂર જિલ્લો
- ખાનેવાલ જિલ્લો
- ખુશબ જિલ્લો
- લાહૌર જિલ્લો
- લય્યાહ જિલ્લો
- લોધરન જિલ્લો
- મંડી બહાઉદ્દીન જિલ્લો
- મિયાઁવાલી જિલ્લો
- મુલ્તાન જિલ્લો
- મુજફ્ફરગઢ જિલ્લો
- નારોવાલ જિલ્લો
- નનકાના સાહેબ જિલ્લો
- ઓકરા જિલ્લો
- પકપટ્ટન જિલ્લો
- રહીમ યાર ખાન જિલ્લો
- રાજનપુર જિલ્લો
- રાવલપિંડી જિલ્લો
- સહિવાલ જિલ્લો
- સરગૌધા જિલ્લો
- શૈખૂપુરા જિલ્લો
- સિયાલકોટ જિલ્લો
- ટોબા ટેક સિંહ જિલ્લો
- વેહારી જિલ્લો
- ચિનિયટ જિલ્લો
સંદર્ભ
[ફેરફાર કરો]આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |