લખાણ પર જાઓ

બદામી, કર્ણાટક

વિકિપીડિયામાંથી
બદામી

વાતાપી
નગર
બદામી ગુફા મંદિરો
બદામી ગુફા મંદિરો
અક્ષાંશ-રેખાંશ: 15°55′12″N 75°40′49″E / 15.92000°N 75.68028°E / 15.92000; 75.68028
દેશ ભારત
રાજ્યકર્ણાટક
જિલ્લોબાગલકોટ
ઊંચાઇ
૫૮૬ m (૧૯૨૩ ft)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૩૦૯૪૩
ભાષાઓ
 • અધિકૃતકન્નડ[]
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૫૮૭ ૨૦૧
ટેલિફોન કોડ૦૮૩૫૭

બદામી અથવા બાદામી (કન્નડ ભાષા: ಬದಾಮಿ), એ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના બાગલકોટ જિલ્લામાં આવેલ એક નગર છે, જે તાલુકા મથક પણ છે. વર્ષો પુર્વે આ ઐતિહાસિક નગરનું નામ વાતાપી હતું. આ નગર ખાતે ઈ.સ. ૫૪૦-૭૫૭ ના સમયમાં ચાલુક્ય વંશની રાજધાની હતી. આ નગર ખાતેના મંદિર તેમ જ ગુફાઓ પાષાણ શિલ્પકળા માટે પ્રસિદ્ધ છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Census of India: Badami". www.censusindia.gov.in. મેળવેલ 14 December 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. પૃષ્ઠ 18. મૂળ (PDF) માંથી 25 May 2017 પર સંગ્રહિત. મેળવેલ 24 December 2018.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: