વાલ્પારાઇસો
Appearance
વાલ્પારાઇસો | |
---|---|
વાલ્પારાઇસોનાં વિવિધ સ્થળો અને સ્મારકો | |
અન્ય નામો: જ્વેલ ઓફ ધ પેસેફિક ઓસન, વાલ્પો | |
અક્ષાંશ-રેખાંશ (શહેર): 33°03′S 71°37′W / 33.050°S 71.617°W | |
દેશ | ચીલી |
વિસ્તાર | વાલ્પારાઇસો |
પ્રાંત | વાલ્પારાઇસો પ્રાંત |
સ્થાપના | ૧૫૩૬ |
રાજધાની | વાલ્પારાઇસો |
સરકાર | |
• પ્રકાર | નગરપાલિકા |
• અલ્કાલ્ડે | જોર્ગ કાસ્ટ્રો મુનોઝ (UDI) |
વિસ્તાર | |
• શહેર | ૪૦૧.૬ km2 (૧૫૫.૧ sq mi) |
ઊંચાઇ | ૧૦ m (૩૦ ft) |
વસ્તી (૨૦૧૨ વસતી ગણતરી)[૨] | |
• શહેર | ૨,૮૪,૬૩૦ |
• શહેરી વિસ્તાર | ૨,૭૫,૧૪૧ |
• મેટ્રો વિસ્તાર | ૯,૩૦,૨૨૦ |
• પરાં | ૮૪૧ |
સમય વિસ્તાર | UTC−4 (ચીલી સમય ક્ષેત્ર) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC−3 (ચીલી સમય ક્ષેત્ર) |
ટેલિફોન વિસ્તાર ક્રમ | (દેશ) 56 + (શહેર) 32 |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ (Spanish) |
વાલ્પારાઇસો ચીલીનું મુખ્ય શહેર, બંદર અને શૈક્ષણિક કેન્દ્ર છે. બૃહદ વાલ્પારાઇસો ચીલીનું બીજા ક્રમનું સૌથી મોટું શહેર છે. વાલ્પારાઇસો સાન્તિઆગો થી ઉત્તર પશ્ચિમમા ૧૧૮ કિમી દૂર આવેલું છે.[૩] તે દક્ષિણ ચીલીનું સૌથી મહત્વનું બંદર છે. વાલ્પારાઇસો ચીલીનું સૌથી વધુ વસતી ધરાવતું ત્રીજા ક્રમનો વિસ્તાર અને ૧૯૯૦થી નેશનલ કોંગ્રેસ ઓફ ચીલીનું વડુંમથક રહ્યું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Municipality of Valparaíso" (સ્પેનિશમાં). મેળવેલ ૧૫ નવેમ્બર ૨૦૧૦.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ (Spanish) Instituto Nacional de Estadísticas સંગ્રહિત ૨૦૧૯-૦૧-૦૬ ના રોજ વેબેક મશિન
- ↑ "Valparaíso Article". મૂળ માંથી 2013-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2016-03-30.