દિવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દૂર કર્યો.
નાનુંNo edit summary
લીટી ૫: લીટી ૫:
| image_caption = દિવેલીનો છોડ - દિવેલાં (ફળ) સહિત
| image_caption = દિવેલીનો છોડ - દિવેલાં (ફળ) સહિત
| regnum = [[Plantae]]
| regnum = [[Plantae]]
| phylum = સપુષ્પી
| phylum = [[મેગ્નોલિયોફાઇટા]]
| classis = [[દ્વિદળી|મેગ્નોલિયોપ્સીડા]]
| classis = [[દ્વિદળી|મેગ્નોલિયોપ્સીડા]]
| ordo = [[:en:Malpighiales|મૈલ્પીજિએલ્સ]]
| ordo = [[:en:Malpighiales|મૈલ્પીજિએલ્સ]]
લીટી ૧૧: લીટી ૧૧:
| subfamilia = [[:en:Acalyphoideae|એકેલીફોઇડી]]
| subfamilia = [[:en:Acalyphoideae|એકેલીફોઇડી]]
| tribus = [[:en:Acalypheae|એકેલીફી]]
| tribus = [[:en:Acalypheae|એકેલીફી]]
| subtribus = '''રિસીનિની'''
| subtribus = રિસિનિની
| genus = '''''રિસિનસ'''''
| genus = રિસિનસ (''Ricinus'')
| species = '''''કૉમ્મ્યુનિસ'''''
| species = કૉમ્મ્યુનિસ (''communis'')
| binomial = ''રિસિનસ કૉમ્યુનિસ''
| binomial = રિસિનસ કૉમ્યુનિસ (''Ricinus communis'')
| binomial_authority = [[કાર્લ લીનિયસ|L.]]
| binomial_authority = [[કાર્લ લીનિયસ|L.]]
}}
}}

૧૬:૫૦, ૨૭ ઓગસ્ટ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

દિવેલી
દિવેલીનો છોડ - દિવેલાં (ફળ) સહિત
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Phylum: સપુષ્પી
Class: મેગ્નોલિયોપ્સીડા
Order: મૈલ્પીજિએલ્સ
Family: યૂફોર્બિયેસી
Subfamily: એકેલીફોઇડી
Tribe: એકેલીફી
Subtribe: રિસિનિની
Genus: રિસિનસ (Ricinus)
Species: કૉમ્મ્યુનિસ (communis)
દ્વિનામી નામ
રિસિનસ કૉમ્યુનિસ (Ricinus communis)

દિવેલી અથવા એરંડીયો (અંગ્રેજી:Castor) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫-૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા જાંબુડીયા કે લાલ હોય છે.

બાહ્ય કડીઓ