સુબ્રમણ્યન ચંદ્રશેખર
Appearance
સુબ્રમણ્યન ચંદ્રશેખર | |
---|---|
જન્મ | ૧૯ ઓક્ટોબર ૧૯૧૦ |
મૃત્યુ | ૨૧ ઓગસ્ટ ૧૯૯૫ શિકાગો |
અંતિમ સ્થાન | Wheeling Township Arlington Heights Cemetery |
અભ્યાસ સંસ્થા |
|
વ્યવસાય | ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, astronomer, વિશ્વવિદ્યાલયના શિક્ષક |
સંસ્થા | |
જીવન સાથી | Lalitha Doraiswamy |
માતા-પિતા | |
પુરસ્કારો |
|
સહી | |
સુબ્રમણ્યન ચંદ્રશેખર (તમિલ: சுப்பிரமணியன் சந்திரசேகர்) (ઓક્ટોબર ૧૯, ૧૯૧૦ – ઓગસ્ટ ૨૧, ૧૯૯૫)[૧] એ એક ભારતીય મૂળના અમેરિકન તારક ભૌતિકશાસ્ત્રી હતા. તેઓ લંડનની રોયલ સોસાયટીના સભ્ય હતા. અતિ ભારે તારાની ઉત્ક્રાંતિના છેલ્લા તબક્કાની ચાવીરુપ શોધખોળ માટે તેમને વિલિયમ એ. ફાઉલરની સાથે સંયુકત રીતે ૧૯૮૩નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.[૨][૩] ચંદ્રશેખર ૧૯૩૦નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જીતનાર ભારતરત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામનના ભત્રીજા હતા. તેઓએ ૧૯૩૭થી માંડીને ૧૯૯૫માં તેમના મૃત્યુપર્યંત યુનિવર્સિટી ઓફ શિકાગોમાં વ્યાખ્યાતા પદે સેવાઓ આપી હતી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Bio-Chandrasekhar
- ↑ Vishveshwara, C.V. (25 April 2000). "Leaves from an unwritten diary: S. Chandrasekhar, Reminiscences and Reflections" (PDF). Current Science. ૭૮ (૮): ૧૦૨૫–૧૦૩૩. મેળવેલ ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૮.
- ↑ Horgan, J. (૧૯૯૪). "Profile: Subrahmanyan Chandrasekhar—Confronting the Final Limit". Scientific American. ૨૭૦ (૩): ૩૨–૩૩.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |