નિયોન

વિકિપીડિયામાંથી

નિયોન એ એક રાસાયણિક તત્વ છે જેની રાસાયણિક સંજ્ઞા Ne છે અને અણુ ક્રમાંક ૧૦ છે. સમગ્ર વિશ્વમાં આ એક સામાન્ય તત્વ છે, પણ પૃથ્વી પર તે વિરલ છે. સામાન્ય ઉષ્ણતામાન અને દબાણેઆ એક રંગ વગરનો, નિષ્ક્રિય આદર્શ વાયુ છે, હ્યારે નિયોનને ઓછા વોલ્ટેજવાળા નિયોન ગ્લો લેમ્પમાં કે ઊંચા દબાણવાળી ગેઈસર ટ્યુબમાં વિદ્યુત પ્રવાહની અસર નીચે તે વિશિષ્ટ લાલ પ્રકાશે બળે છે.[૧][૨] હવામાં તે અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે તેમાંથી તેમને શોષી લેવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Coyle, Harold P. (2001). Project STAR: The Universe in Your Hands. Kendall Hunt. પૃષ્ઠ 464. ISBN 9780787267636.
  2. Kohmoto, Kohtaro (1999). "Phosphors for lamps". માં Shionoya, Shigeo; Yen, William M. (સંપાદક). Phosphor Handbook. CRC Press. પૃષ્ઠ 940. ISBN 9780849375606.CS1 maint: multiple names: editors list (link)