અક્કાના મદન્ના ગુફા મંદિર

વિકિપીડિયામાંથી
અક્કાના મદન્ના ગુફા મંદિર
Akkanna Madanna caves Indrakeeladri Vijayawada03.jpg
ધર્મ
જોડાણહિંદુ
સ્થાન
સ્થાનવિજયવાડા, આંધ્ર પ્રદેશ,  ભારત
અક્ષાંશ-રેખાંશ16°30′49.5″N 80°36′23.7″E / 16.513750°N 80.606583°E / 16.513750; 80.606583

અક્કાના મદન્ના ગુફા મંદિર (અંગ્રેજી: Akkana Madanna cave temple) વિજયવાડા, આંધ્ર પ્રદેશ, ભારત ખાતે આવેલ કનકદુર્ગા મંદિર નજીક આવેલ એક ગુફા મંદિર છે. આ મંદિર ૧૭મી સદીમાં બનેલ છે, છતાં આ ગુફાઓ પોતાની જાતને ૬ઠ્ઠી અને ૭મી સદીઓમાં બનાવી હોવાનું માને છે. અહીં નજીક આવેલ અન્ય બીજી ગુફા જે ઇ. સ. પૂર્વે ૨જી સદીમાં બનેલ છે, જ્યાં ગુફામાં ત્રિમૂર્તિ એવા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ યજમાન તરીકે સ્થાપિત છે.

ચિત્ર-દર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]