અનુષ્કા શેટ્ટી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અનુષ્કા શેટ્ટી
Anushka Shetty first look Baahubali 2 (cropped).jpg
જન્મ૭ નવેમ્બર ૧૯૮૧ Edit this on Wikidata
મેંગલોર Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા&Nbsp;Edit this on Wikidata
સહી
Anushka Shetty transperenet-Signature.png

અનુષ્કા શેટ્ટી (તેલુગુ: అనుష్క శెట్టి; કન્નડ: ನುಷ್ಕ ಶೆಟ್ಟಿ, તમિલ: அனுஷ்கா செட்டி; જન્મ: સાતમી નવેમ્બર ૧૯૮૧, મેંગલોર, કર્ણાટક; હુલામણું નામ: સ્વિટી) એક ભારતીય ચિત્રપટ કલાકાર છે. તેનું મુખ્ય કાર્યક્ષેત્ર દક્ષિણ ભારતમાં તમિલ ચિત્રપટ (કોલીવુડ) ખાતે રહ્યું છે.

વ્યક્તિગત પરીચય[ફેરફાર કરો]

અનુષ્કા શેટ્ટી નો જન્મ ૦૭ નવેમ્બર ૧૯૮૧ ના રોજ થયો હતો. અભ્યાસ બેંગલોર મા રહી ને પુરો કર્યો. તે યોગાસનમાં નિપુણ છે.

પાર્શ્ચભૂમિકા તથા ચિત્રપટક્ષેત્રે પદાર્પણ[ફેરફાર કરો]

ચિત્રપટ કારકિર્દી[ફેરફાર કરો]

ચર્ષ ફિલ્મ ભૂમિકા ભાષા નોંધો
૨૦૦૫ સુપર સસા તેલુગુ
૨૦૦૫ મહાનંદી નંદિની તેલુગુ
૨૦૦૬ વિક્રમાર્કુડુ નીરજા ગોસ્વામી તેલુગુ
૨૦૦૬ અસ્ત્રમ્ અનુશા તેલુગુ
૨૦૦૬ રેંડુ જોથી તમિલ
૨૦૦૬ સ્ટાલીન તેલુગુ ખાસ ભૂમિકા
૨૦૦૭ લક્ષ્યમ્ ઇંદુ તેલુગુ
૨૦૦૭ ડોન પ્રિયા તેલુગુ
2008 ઓક્કા મગાડુ ભાવિની તેલુગુ
૨૦૦૮ સ્વાથમ્ સૈલુ તેલુગુ
૨૦૦૮ બાલાદોર ભાનુમથી તેલુગુ
૨૦૦૮ સુર્યમ્ સ્વેથા તેલુગુ
૨૦૦૮ ચિંતાકયાલા રવી સુનિથા તેલુગુ
૨૦૦૮ કિંગ તેલુગુ ખાસ ભૂમિકા
૨૦૦૯ અરુંધતિ રરુંધતિ,
જેજામ્મા
તેલુગુ ફિલ્મફેર એવોર્ડ શ્રેષ્ઠ અભિનેત્રી માટે - તેલુગુ
નંદી સ્પેશિયલ જ્યુરી પુરસ્કાર
૨૦૦૯ બિલ્લા માયા તેલુગુ
૨૦૦૯ વેટ્ટાઇકરન સુશીલા તમિલ વિજય પુરસ્કાર પ્રિય અભિનેત્રી માટે
૨૦૧૦ [[કેડી] તેલુગુ ખાસ ભૂમિકા
૨૦૧૦ સિંઘમ કાવ્યા મહાલિંગમ તમિલ નામાંકન—વિજય પુરસ્કાર પ્રિય અભિનેત્રી માટે
૨૦૧૦ વેદમ્ સરોજા તેલુગુ ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે - તેલુગુ
૨૦૧૦ પંચાક્ષરી પંચાક્ષરીi,
હની
તેલુગુ
૨૦૧૦ થાકિતાથાકિતા તેલુગુ ખાસ ભૂમિકા
૨૦૧૦ ખલેજા સુબાલક્ષ્મી તેલુગુ
૨૦૧૦ નાગાવલ્લી ચંદ્રમુખી તેલુગુ નામાંકન—ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે - તેલુગુ
૨૦૧૦ રગડા શિરિશા તેલુગુ
૨૦૧૧ વાનમ્ સરોજા તમિલ
૨૦૧૧ દૈવા થિરુમાગલ અનુરાધા રગુનાથન તમિલ વિજય પુરસ્કાર પ્રિય અભિનેત્રી માટે
નામાંકન—વિજય પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે
નામાંકન—ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે - તમિલ
નામાંકન-સિમા પુરસ્કાર પ્રિય અભિનેત્રી માટે
જયા પુરસ્કાર પ્રિય અભિનેત્રી માટે
૨૦૧૨ સગુનિ અનુષ્કા [૧] તમિલ ખાસ ભૂમિકા
૨૦૧૨ દમારુકમ્ દેવકન્યા તેલુગુ નિર્માણ બાદની
૨૦૧૨ થાન્ડવમ્ તમિલ નિર્માણ બાદની
૨૦૧૨ એલેક્ષ પાંડિઅન તમિલ ફિલ્મ - નિર્માણ
૨૦૧૨ ઇરન્દમ્ ઉલાગમ્ તમિલ ફિલ્મ - નિર્માણ
૨૦૧૨ બ્રિંદાવનોમ્લો નાંદકુમારડુ તેલુગુ ફિલ્મ - નિર્માણ
૨૦૧૨ વારાધિ તેલુગુ ફિલ્મ - નિર્માણ
૨૦૧૩ સિંઘમ ૨ કાવ્યા મહાલિંગમ્ તમિલ પૂર્વ નિર્માણ

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]