અસરગંજ
Appearance
અસરગંજ
असरगंज | |
---|---|
શહેર | |
બિહારમાં અસરગંજનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 25°09′N 86°41′E / 25.15°N 86.68°E | |
દેશ | ભારત |
રાજ્ય | બિહાર |
જિલ્લો | મુંગેર જિલ્લો |
ઊંચાઇ | ૪૪ m (૧૪૪ ft) |
વસ્તી (૨૦૦૧)[૧] | |
• કુલ | ૬,૩૨૭ |
ભાષાઓ | |
• અધિકૃત | મૈથીલી, હિન્દી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પીનકૉડ | 813201 |
અસરગંજ ભારત દેશના બિહાર રાજ્યમાં મુંગેર જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ શહેર છે. શ્રાવણ માસમાં અહીં બોલ-બુમ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.
ભૂગોળ
[ફેરફાર કરો]અસરગંજનું ભૌગોલિક સ્થાન 25°09′N 86°41′E / 25.15°N 86.68°E છે.[૨] તે સુલતાનગંજ રેલવે મથકથી ૧૨ કિ.મી.ના અંતરે આવેલું છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી ૧૬ જૂન ૨૦૦૪ પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.
- ↑ Falling Rain Genomics, Inc - Asarganj
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |