આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો
દેખાવ
| આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો | |
|---|---|
આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો, ૧૮૬૬ | |
| ધર્મ | |
| જોડાણ | ઇસ્લામ |
| સ્થિતિ | સક્રિય |
| સ્થાન | |
| સ્થાન | અમદાવાદ |
| નગરપાલિકા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
| રાજ્ય | ગુજરાત |
| અક્ષાંશ-રેખાંશ | 23°00′06″N 72°33′00″E / 23.0016918°N 72.5498827°E |
| સ્થાપત્ય | |
| સ્થાપત્ય પ્રકાર | કબર |
| સ્થાપત્ય શૈલી | ઇસ્લામિક સ્થાપત્ય |
| પૂર્ણ તારીખ | ૧૪૫૭ |
| બાંધકામ સામ્ગ્રી | ઇંટો |
આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો ગુજરાતના અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલો મધ્યયુગીન રોઝો છે.
આ રોઝો ઇરાની ભાઇઓ આઝમ અને મુઆઝમ ખાનની કબરો પર બાંધવામાં આવ્યો હતો. તેઓ સરખેજ રોઝાના નિમાર્ણકર્તા હતા. આ રોઝાનું નિર્માણ ૧૪૫૭માં પકવેલી ઇંટો વડે દરિયા ખાનના રોઝાની માફક જ કરવામાં આવ્યું હતું. નજીકમાં આવેલો બગીચો અને મસ્જિદ હતા જે હવે અસ્તિત્વમાં નથી.[૧][૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. ૧૮૭૯. p. ૨૯૦.
આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. - ↑ "AHMEDABADS OTHER ROZAS". Times of India Publications. ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૧. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૪.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)