અદમ ટંકારવી

વિકિપીડિયામાંથી
(આદમ ટંકારવી થી અહીં વાળેલું)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અદમ ટંકારવી
જન્મની વિગત
શિક્ષણપી.એચ.ડી.
વ્યવસાયશિક્ષક

અદમ ટંકારવી ગુજરાતી ભાષાના ગઝલકાર છે જે, ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામના વતની છે. હાલમાં બ્રિટનના રહીશ એવા અદમ ટંકારવી ગુજલિશ (ગુજરાતી અને અંગ્રેજી મિશ્રિત) ગઝલોના પ્રણેતા છે. તેમનાં આઠ ગઝલ સંગ્રહો પ્રકાશિત થયા છે.

પારિતોષિક[ફેરફાર કરો]

અદમ ટંકારવીને ૨૦૧૧માં આઈ.એન.ટી.નો પ્રતિષ્ઠિત કલાપી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. છાયા, જ્વલંત (૨૮ ડિસેમ્બર ૨૦૧૧). "૨૦૧૧નું વર્ષ કળા-સાહિત્યક્ષેત્રે લઇ આવ્યું માઠા સમાચાર". સમાચાર-પૂર્તિ. દિવ્ય ભાસ્કર (કલશ). Retrieved ૨૫ એપ્રિલ ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)