લખાણ પર જાઓ

આસનસોલ

વિકિપીડિયામાંથી
આસનસોલ
—  શહેર  —
૧૮૮૫માં નિર્મિત આસનસોલનું રેલ્વે સ્ટેશન
૧૮૮૫માં નિર્મિત આસનસોલનું રેલ્વે સ્ટેશન
આસનસોલનું
પશ્વિમ બંગાળ
અક્ષાંશ-રેખાંશ 23°41′N 86°59′E / 23.68°N 86.98°E / 23.68; 86.98
દેશ ભારત
રાજ્ય પશ્વિમ બંગાળ
જિલ્લો વર્ધમાન
મહાપૌર તાપસ બેનર્જી
સાંસદ વંશ ગોપાલ ચૌધરી
ધારાસભ્ય પ્રતિવ રંજન મુખર્જી
વસ્તી ૧૦,૬૭,૩૬૯ (2001)
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 97 metres (318 ft)

કોડ
  • • પીન કોડ • 713 309 - 04
    • ફોન કોડ • +0349
    વાહન • WB 38
વેબસાઇટ bardhaman.gov.in/

આસનસોલ (બંગાળી: আসানসোল) ભારત દેશમાં કલકત્તા પછી પશ્ચિમ બંગાળ રાજ્યનું સૌથી મોટું શહેર છે. છોટાનાગપુરના પઠારની લગભગ મધ્યમાં પશ્વિમી સિમા પર સ્થિત આ શહેર ખનીજ પદાર્થો માટે પણ જાણીતું છે. અહીં દેશનું પ્રસિદ્ધ સેનેરૈલ સાઇકલનું કારખાનું આવેલું છે.[] દસ લાખથી પણ વધું જનસંખ્યા ધરાવતું આ શહેર વર્ધમાન જિલ્લાનો એક તાલુકો પણ છે. વિશ્વમાં સૌથી વધું ઝડપે વિકસી રહેલા ૧૦૦ શહેરોમાં ભારતના મુખ્ય ૭ શહેરો પૈકીનું એક છે. તે કલકત્તાથી ૨૦૦ કિ.મી. દૂર આવેલું છે. દામોદર નદી અહીંથી પસાર થાય છે. શહેરની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કોલસા અને સ્ટીલ પર નિર્ભર છે. આ શહેર ઉત્તર બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડ રાજ્યની સિમાઓને જોડે છે. આસનસોલ નામ બે અલગ-અલગ આસન (દામોદર નદીના પટ પર જોવા મળતી એક વૃક્ષપ્રજાતિ) વૃક્ષો અને સોલભૂમિ/Sol land (ખનીજો માટેની ઉત્કૃષ્ટ ભૂમિ) પરથી પડ્યું છે.

બાહ્ય કડી

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. सिंह, विक्रमादित्य (जुलाई 1984). भू-दर्शिका, भाग-4,5. कोलकाता: भारती पुस्तक मन्दिर. પૃષ્ઠ 99. Unknown parameter |accessday= ignored (મદદ); Check date values in: |access-date= and |year= (મદદ); |access-date= requires |url= (મદદ)