લખાણ પર જાઓ

ઈન્દિરા ગાંધી પ્રિયદર્શિની પુરસ્કાર

વિકિપીડિયામાંથી

ઈન્દિરા ગાંધી પ્રિયદર્શિની પુરસ્કાર દર વર્ષે સ્વ. શ્રીમતી ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ 19 નવેમ્બરના રોજ તેમની યાદમાં એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર અખિલ ભારતીય રાષ્ટ્રીય એકતા સંમેલન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય એકતા, સંકલન અને ભાઈચારાને પ્રોત્સાહન આપનાર વ્યક્તિઓને આપવામાં આવે છે.[]

પુરસ્કાર

[ફેરફાર કરો]
  • ડૉ. રાધા મહેશ્વરી- આસાધારણ સામાજિક કાર્ય અને છોકરીઓના શિક્ષણ માટે ઉત્કૃષ્ટ સેવા પ્રદાન બદલ.તે સિવાય તેમને હોમિયોપેથીના ક્ષેત્રમાં પણ ઘણાં સન્માનિત પુરસ્કારો મળી ચૂક્યા છે.[] 
  • શ્રી પ્રકાશ ચંદ બજાજ- ઉત્તમ સમાજ સેવા, સિદ્ધિઓ અને સમાજમાં યોગદાન બદલ.
  • ડૉ. સી. એસ. શીવાજી રાવ- કર્ણાટકમાં તબીબી ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ. 
  • નાલ્કો બીએન સ્વેઈન એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર(એચ & એ)[]
  • શ્રીમતી એલિસ વિકટર- ઉત્કૃષ્ઠ સેવા, સિદ્ધિ અને શિક્ષણ ક્ષેત્રે અદભુત યોગદાન બદલ.[]
  • ડૉ. બી રામાલેંશ્વરા રાવ- અદભુત સેવા, સિદ્ધિઓ અને પૃથ્વી વિજ્ઞાનમાં યોગદાન બદલ.[]
  • શ્રી અમ્બરિશ શ્રીવાસ્તવ ( સ્થાપત્ય ઈજનેર જે જાણીતા હિન્દી કવિ પણ છે)[]
  • શ્રી પોન્નાલા લક્ષ્મીઆ(મંત્રી, મુખ્ય સિંચાઈ, આંધ્રપ્રદેશ સરકાર)  
  • શ્રી જી. નિઝામુદ્દીન (સાંસદસભ્ય)
  • પ્રોફેસર ઓ એન નેગી, ભાષાવિજ્ઞાનના પ્રોફેસર પીજીઆઈ. ચંદીગઢ અને ઓર્થોપેડિક વિભાગના વરિષ્ઠ સલાહકાર, સર ગંગારામ હોસ્પિટલ, નવી દિલ્હી.[]
  • કુ. રીતુ કુમાર(ફેશન ડિઝાઈનર)[]
  • કુ. શાલ્લુ જીંદાલ (મહિલા ઉદ્યોગસાહસિક)
  • પ્રોફેસર સુરભી બેનરજી (ઉપ-કુલપતિ નેતાજી સુભાષ ઓપન યુનિવર્સિટી)
  • કુ. સુષ્મા અરોરા, ઉપ-પ્રમુખ, એલકે સિંઘાનિયા શિક્ષા કેન્દ્ર ગોતન, નાગૌર, રાજસ્થાન

આ પુરસ્કારો ભારત સરકાર તરફથી આયોજન માટે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી એમ વી રાજશેખરન દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. 

  • આચાર્ય લોકેશ વત્સ- શિવાય જ્યોતિષશાસ્ત્ર ( અદભુત સેવા, સિદ્ધિઓ અને જ્યોતિષશાસ્ત્ર અને પુસ્તકોમાં યોગદાન બદલ)[]
  • શ્રી શિવ ભાટિયા (10) ( હરિયાણા મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર)[૧૦]
  • આકાંક્ષા ચૌધરી(10) પંચકુલાના[૧૧]
  • કુ. અલ્કા લામ્બા (અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ)
  • શ્રી વસંતલાલ આર. સંઘવી
  • કુ. પૂનમ બાગાઈ
  • શ્રી આકાશ તાકાર, લેવે હર્ટઝના સીઈઓ તેમની ઉત્કૃષ્ઠ સેવા, સિદ્ધિઓ અને યોગદાન બદલ
  • શ્રી સી આર શેટ્ટી( કર્ણાટક સંધ દુબઈના સ્થાપક, હાલ કર્ણાટક સંધ દુબઈના અધ્યક્ષ અને યુએઈ તુલુ કૂટા દુબઈના સંયોજક)[૧૨]

આ પુરસ્કારો ઓરિસ્સાના માનનીય રાજ્યપાલ શ્રી મુરલીધર ચંદ્રકાંત ભંડારે દ્વારા પ્રદાન કરવામાં આવ્યા હતા. પુરસ્કાર સમારોહ 19 નવેમ્બર 2008ના રોજ ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ઓડિટોરિયમ, લોઢી એસ્ટેટ, નવી દિલ્હીમાં યોજાયો હતો. આ પુરસ્કારો પોતાના સંબંધિત વ્યવસાયોમાં સફળ 69 વ્યક્તિઓને આપવામાં આવ્યો હતો.[૧૩] 

  • શ્રી નિકુંજ કિર્તીભાઈ કણાકિયા, લાઈફલાઈન ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક[૧૪]
  • ડૉ. પંકજ નરમ ને પારંપારિક ભારતીય ચિકિત્સા ક્ષેત્રમા ઉત્તમ સેવા, સિદ્ધિ અને યોગદાન આપવા બદલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો.[૧૫]
  • મેડમ ગ્રેસ પિન્ટો.(13) રયાન ઈન્ટરનેશનલ સંસ્થાના પ્રબંધ નિર્દેશક.[૧૬]

આ પુરસ્કારો સાત રાજ્યોના ભૂતપૂર્વ રાજ્યપાલ માનનીય શ્રી ભીષ્મ નરૈન સીંઘ અને ભૂતપૂર્વ મુખ્ય ચુંટણી કમિશનર શ્રી ડૉ. જી. વી. જી. ક્રિષ્ણામુર્થિ, મહાસચિવ ડૉ. ગુરિંદર સિંઘ દ્વારા પ્રદાન કરવામાં આવ્યા હતા. પુરસ્કાર સમારોહ 17 નવેમ્બર 2009ના રોજ ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ઓડિટોરિયમ, લોઢી એસ્ટેટ, નવી દિલ્હી ખાતે યોજવામાં આવ્યો હતો. 

  • રામ પ્રસાદ સૈની, કલ્પના હસ્તનિર્મિત પેપર ઈન્ડ.ના નિર્દેશક અને અખિલ ભારતીય હસ્તનિર્મિત પેપર એસોશિયેશનના ઉપપ્રમુખ ને ઉત્તમ સેવાઓ, સિદ્ધિઓ અને હસ્તનિર્મિત પેપર અને પ્રોડક્ટસ મેન્યુ અને નિકાસ ક્ષેત્રમાં યોગદાન બદલ.
  • જે. શ્રીનિવાસ રાજુ, જીઓ મરીન ડાયનેમિક્સ પ્રાઈવેટ લિમિટેડના પ્રબંધ નિર્દેશક.

આ પુરસ્કારો સાત રાજ્યોના ભૂતપૂર્વ રાજ્યપાલ માનનીય શ્રી ભીષ્મ નરૈન સીંઘ અને ભૂતપૂર્વ મુખ્ય ચુંટણી કમિશનર શ્રી ડૉ. જી. વી. જી. ક્રિષ્ણામુર્થિ, મહાસચિવ ડૉ. ગુરિંદર સિંઘ દ્વારા પ્રદાન કરવામાં આવ્યા હતા. પુરસ્કાર સમારોહ 17 નવેમ્બર 2010ના રોજ ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ઓડિટોરિયમ, લોઢી એસ્ટેટ, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. 

  • મનીષ કુમાર મીના, યુવા ભારતીય સામાજિક કાર્યકર્તા, સંસ્થાપક અધ્યક્ષ અને સીઈઓ, મનશા ગ્લોબલ એનજીઓ, તેમના ગ્રામીણ અને આદિવાસી સમુદાય કલ્યાણ સેવા બદલ. 
  • ભાસ્કર મુખરજીને તેમની ઉત્તમ સેવા, સિદ્ધિ અને શિક્ષણ ક્ષેત્રે અદભુત યોગદાન બદલ.
  • વિનય માવજી ગોંડલિયા(એ.એચ.ડી), ટેક્સટાઈલ શટ્લ એમએફજી ક્ષેત્રમાં ઉત્તમ સેવા, સિદ્ધિ અને યોગદાન બદલ.

આ પુરસ્કારો સાત રાજ્યોના ભૂતપૂર્વ રાજ્યપાલ માનનીય શ્રી ભીષ્મ નરૈન સીંઘ અને ભૂતપૂર્વ મુખ્ય ચુંટણી કમિશનર શ્રી ડૉ. જી. વી. જી. ક્રિષ્ણામુર્થિ દ્વારા પ્રદાન કરવામાં આવ્યા હતા. પુરસ્કાર સમારોહ 17 નવેમ્બર 2011ના રોજ ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ઓડિટોરિયમ, લોઢી એસ્ટેટ, નવી દિલ્હી ખાતે યોજવામાં આવ્યો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. [૧] "ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની એવોર્ડ"
  2. [૨]
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-24.
  4. [૩]
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-05-02 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-24.
  6. [૪]
  7. [૫]
  8. [૬]
  9. [૭]
  10. [૮]
  11. [૯]
  12. [૧૦]
  13. [૧૧]
  14. [૧૨]
  15. [૧૩]
  16. [૧૪]