આંધ્રપ્રદેશના જિલ્લા અને શહેરો
આ લેખ આંધ્રપ્રદેશના જિલ્લા અને શહેરો દર્શાવે છે.
અદિલાબાદ જિલ્લો
[ફેરફાર કરો]અદિલાબાદ જિલ્લાનું મુખ્યાલય અદિલાબાદમાં છે.
- વસ્તી અને વિસ્તાર
અદિલાબાદ જિલ્લાને વહિવટી સુગમતા માટે પાંચ વિભાગોમાં વહેંચવામાં આવેલ છે. (૧)અદિલાબાદ, (૨) નિર્મલ, (૩) ઉતનૂર, (૪) આસિફાબાદ, (૫) મંચેરિયલ.
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૬,૧૨૮ | ૨૪,૮૮,૦૦૩ | ૫૨ | ૧૭૪૩ | ૭ | - |
- અદિલાબાદ જિલ્લો સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૦ ના રોજ વેબેક મશિન
અનંતપુર જિલ્લો
[ફેરફાર કરો]અનંતપુર જિલ્લાનું મુખ્યાલય અનંતપુરમાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.) | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૯,૧૩૦ | ૩૬,૪૦,૪૭૮ | - | - | - | - |
શહેરો
[ફેરફાર કરો]અનંતપુર
[ફેરફાર કરો]અનંતપુર અનંતપુર જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર હૈદરાબાદથી ૩૫૬ કિ.મી. દક્ષિણમાં સ્થિત છે.
ચિત્તૂર જિલ્લો
[ફેરફાર કરો]ચિત્તૂર જિલ્લાનું મુખ્યાલય ચિત્તૂરમાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૫,૧૫૧ | ૩૭,૪૫,૮૭૫ | - | - | - | - |
શહેરો
[ફેરફાર કરો]ચિત્તૂર
[ફેરફાર કરો]ચિત્તૂર ચિત્તૂર જિલ્લાનું મુખ્ય મથક છે.
પૂર્વ ગોદાવરી જિલ્લો
[ફેરફાર કરો]પૂર્વ ગોદાવરી જિલ્લાનું મુખ્યાલય કાકીનાડામાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | સાક્ષરતા દર |
---|---|---|---|---|---|
૧૦,૮૦૭ | ૪૮,૭૨,૬૨૨ (પુ. ૨૪,૪૫,૮૧૧) (સ્ત્રી. ૨૪,૨૬,૮૧૧) |
૬૦ | ૧,૩૭૯ (ગ્રામ પંચાયતો ૧,૦૧૧) |
૭ + ૨ મહાનગર પાલિકા |
૬૫.૪૯ % |
- પૂર્વ ગોદાવરી જિલ્લો સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
શહેરો
[ફેરફાર કરો]કાકીનાડા
[ફેરફાર કરો]કાકીનાડા પૂર્વ ગોદાવરી જિલ્લાનું મુખ્ય મથક છે.
ગુન્ટૂર જિલ્લો
[ફેરફાર કરો]ગુન્ટૂર જિલ્લાનું મુખ્યાલય ગુન્ટૂરમાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૧,૩૯૧ | ૪૪,૬૫,૧૪૪ | - | - | - | - |
શહેરો
[ફેરફાર કરો]ગુન્ટૂર
[ફેરફાર કરો]ગુન્ટૂર ગુન્ટુર જિલ્લાનું મુખ્ય મથક છે.
હૈદરાબાદ જિલ્લો
[ફેરફાર કરો]હૈદરાબાદ જિલ્લાનું તેમ જ આંધ્ર પ્રદેશ્ રાજ્યનું મુખ્યાલય હૈદરાબાદમાં છે.
શહેરો
[ફેરફાર કરો]કડાપા જિલ્લો
[ફેરફાર કરો]કડાપા જિલ્લાનું મુખ્યાલય કડાપામાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૫,૩૫૯ | ૨૬,૦૧,૭૯૭ | - | - | - | - |
શહેરો
[ફેરફાર કરો]કડાપા
[ફેરફાર કરો]કડાપા કડાપા જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેરનું નામ તેલુતુ ભાસાના શબ્દ ગડપ્પા પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ પગથિયું કે દરવાજો થાય છે. આ શહેરને પ્રવેશદ્વાર એવું નામ મળ્યું છે કેમકે આ શહેર પશ્ચિમ તરફથી આવતા વેંકટેશ્વર સ્વામીનું તીર્થ સ્થળ એવા તિરુમલા ટેકરીઓ સુધી લઈ જાય છે.
કરીમનગર જિલ્લો
[ફેરફાર કરો]કરીમનગર જિલ્લાનું મુખ્યાલય કરીમનગરમાં છે.
- વિસ્તાર અને વસ્તી
કરીમનગર જિલ્લો વહિવટી સુગમતા માટે પાંચ વિભાગમાં વહેચાયેલ છે. (૧) કરીમનગર, (૨) જગતિયાલ (Jagtial), (૩) પેડાપલ્લી (Peddapalli), (૪)સિરસિલા (Sirsilla), (૫) મન્થાની (Manthani)
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | સાક્ષરતા દર |
---|---|---|---|---|---|
૧૧,૮૨૩ | ૩૪,૯૧,૮૨૨ (પુ. ૧૭,૪૭,૯૬૮) (સ્ત્રી. ૧૭,૪૩,૮૫૪) |
૫૭ | ૨૨૦૧ | ૬ | ૪૭.૫૭ % |
- કરીમનગર જિલ્લો સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
શહેરો
[ફેરફાર કરો]કરીમનગર
[ફેરફાર કરો]કરીમનગર કરીમનગર જિલ્લાનું મુખ્ય મથક છે.
ખમ્મમ જિલ્લો
[ફેરફાર કરો]ખમ્મમ જિલ્લાનું મુખ્યાલય ખમ્મમમાં છે
- વિસ્તાર અને વસ્તી
ખમ્મમ જિલ્લાનાં વહિવટી સુવિધા માટે ચાર વિભાગ પાડેલા છે.(૧) ખમ્મમ, (૨) કોથાગુડેમ (Kothagudem), (૩) પલોંચા (Paloncha), (૪) ભદ્રાચલમ (Bhadrachalam)
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૬,૦૨૯ | ૨૫,૭૮,૯૨૭ | ૪૬ | - | - | - |
- ખમ્મમ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
શહેરો
[ફેરફાર કરો]ખમ્મમ
[ફેરફાર કરો]ખમ્મમ ખમ્મમ જિલ્લાનું મુખ્ય મથક છે.
કૃષ્ણા જિલ્લો
[ફેરફાર કરો]કૃષ્ણા જિલ્લાનું મુખ્યાલય મછલીપટનમમાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૮,૭૨૭ | ૪૧,૮૭,૮૪૧ | - | - | - | - |
શહેરો
[ફેરફાર કરો]મછલીપટનમ
[ફેરફાર કરો]મછલીપટનમ કૃષ્ણા જિલ્લાનું મુખ્ય મથક છે.
કુર્નૂલ જિલ્લો
[ફેરફાર કરો]કુર્નૂલ જિલ્લાનું મુખ્યાલય કુર્નૂલમાં છે.
- વિસ્તાર અને વસ્તી
કુર્નૂલ જિલ્લાનાં વહિવટી સુવિધા માટે ત્રણ વિભાગ પાડેલ છે. (૧) કુર્નૂલ (૨) નાંદિયાલ (૩) અદોની.
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૭,૬૫૮ | ૩૫,૨૯,૪૯૪ (પુ. ૧૭,૯૬,૨૧૪) (સ્ત્રી. ૧૭,૩૩,૨૮૦) |
૫૪ | ૯૨૦ [૨] | ૩ + ૧ મહાનગર પાલિકા |
- |
- કુર્નૂલ જિલ્લો સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
શહેરો
[ફેરફાર કરો]કુર્નૂલ
[ફેરફાર કરો]કુર્નૂલ કુર્નૂલ જિલ્લાનું મુખ્ય મથક છે.
મહેબૂબનગર જિલ્લો
[ફેરફાર કરો]મહેબૂબનગર જિલ્લાનું મુખ્યાલય મહેબૂબનગરમાં છે. જે હૈદરાબાદથી ૯૬ કિ.મી.નાં અંતરે આવેલું છે. વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરો આ જિલ્લામાંથી મળી આવ્યાનું મનાય છે [૩]. મહેબૂબનગર જિલ્લાને વહિવટી સરળતા માટે પાંચ વિભાગોમાં વહેંચેલ છે. (૧)મહેબૂબનગર (૨)નગરકુર્નૂલ (NAGARKURNOOL) (૩)ગડવાલ (GADWAL) (૪)નારાયણપેટ (NARAYANPET) (૫)વાનાપર્થી (WANAPARTHY).
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | સાક્ષરતા |
---|---|---|---|---|---|
૧૮,૪૩૨ | ૩૫.૧૪ લાખ (પૂ. ૧૭.૮૨ લાખ) (સ્ત્રી. ૧૭.૩૨ લાખ) |
૬૪ | ૧૫૪૪ (જેમાં ૧૩૫૦ ગ્રા.પં.) |
૪ | ૧૩.૫૬ લાખ |
- મહેબૂબનગર જિલ્લો સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
શહેરો
[ફેરફાર કરો]મહેબૂબનગર
[ફેરફાર કરો]મહેબૂબનગર મહેબૂબનગર જિલ્લાનું મુખ્ય મથક છે.
મેદક જિલ્લો
[ફેરફાર કરો]મેદક જિલ્લાનું મુખ્યાલય સાંગરેડ્ડીમાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૯,૭૦૦ | ૨૬,૭૦,૦૯૭ | - | - | - | - |
શહેરો
[ફેરફાર કરો]સાંગરેડ્ડી
[ફેરફાર કરો]સાંગરેડ્ડી મેદક જિલ્લાનું મુખ્ય મથક છે.
નાલગોંડા જિલ્લો
[ફેરફાર કરો]નાલગોંડા જિલ્લાનું મુખ્યાલય નાલગોંડામાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૪,૨૪૦ | ૩૨,૪૭,૯૮૨ | - | - | - | - |
- નાલગોંડા જિલ્લો સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
શહેરો
[ફેરફાર કરો]નાલગોંડા
[ફેરફાર કરો]નાલગોંડા નાલગોંડા જિલ્લાનું મુખ્ય મથક છે.
નેલ્લોર જિલ્લો
[ફેરફાર કરો]નેલ્લોર જિલ્લાનું મુખ્યાલય નેલ્લોરમાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૩,૦૭૬ | ૨૬,૬૮,૫૬૪ | - | - | - | - |
શહેરો
[ફેરફાર કરો]નેલ્લોર
[ફેરફાર કરો]નેલ્લોર નેલ્લોર જિલ્લાનું મુખ્ય મથક છે.
નિઝામાબાદ જિલ્લો
[ફેરફાર કરો]નિઝામાબાદ જિલ્લાનું મુખ્યાલય નિઝામાબાદ, આંધ્ર પ્રદેશમાં છે.
- વિસ્તાર અને વસ્તી
આ જિલ્લો વહિવટી સુગમતા માટે ત્રણ વિભાગોમાં વહેંચાયેલ છે. (૧) નિઝામાબાદ, (૨) બોધન (BODHAN), (૩) કામારેડ્ડી (KAMAREDDY).
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | સાક્ષરતા દર (૨૦૦૫) |
---|---|---|---|---|---|
૭,૯૫૬ | ૨૩,૪૫,૬૮૫ | ૩૬ | ૯૨૨ (૭૧૮ ગ્રા.પં.) |
૩ (+ ૧ મહાનગર પાલિકા) |
૬૦.૭૮ % (પૂ. ૬૪ %) (સ્ત્રી. ૫૭.૪૪ %) |
- નિઝામાબાદ જિલ્લો સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
પ્રકાસમ જિલ્લો
[ફેરફાર કરો]પ્રકાસમ જિલ્લાનું મુખ્યાલય ઓંગોલેમાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૭,૬૨૬ | ૩૦,૫૯,૪૨૩ | - | - | - | - |
શહેરો
[ફેરફાર કરો]ઓંગોલે
[ફેરફાર કરો]ઓંગોલે પ્રકાસમ જિલ્લાનું મુખ્ય મથક છે.
રંગારેડ્ડી જિલ્લો
[ફેરફાર કરો]રંગારેડ્ડી જિલ્લાનું મુખ્યાલય હૈદરાબાદમાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૭૪૯૩ | ૩૫,૭૫,૦૬૪ (પૂ. ૧૮.૩૯ લાખ) (સ્ત્રી. ૧૭.૩૬ લાખ) |
૩૭ | ૧૦૫૫ (૭૦૫ ગ્રા.પં.) |
- | - |
- રંગારેડ્ડી જિલ્લો સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
શહેરો
[ફેરફાર કરો]શ્રીકાકુલમ જિલ્લો
[ફેરફાર કરો]શ્રીકાકુલમ જિલ્લાનું મુખ્યાલય શ્રીકાકુલમમાં છે.
શહેરો
[ફેરફાર કરો]શ્રીકાકુલમ
[ફેરફાર કરો]શ્રીકાકુલમ શ્રીકાકુલમ જિલ્લાનું મુખ્ય મથક છે.
વિશાખાપટનમ જિલ્લો
[ફેરફાર કરો]વિશાખાપટનમ જિલ્લાનું મુખ્યાલય વિશાખાપટનમમાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | સાક્ષરતા દર |
---|---|---|---|---|---|
૧૧,૧૬૧ | ૩૮,૩૨,૩૩૬ (પૂ. ૧૯.૩૦ લાખ) (સ્ત્રી.૧૯.૦૨ લાખ) |
- | - | - | ૫૨.૨૫ % (પૂ. ૩૦.૫૬ % ) (સ્ત્રી. ૨૧.૬૯ %) |
બાહ્ય કડીઓ
- વિશાખાપટનમ જિલ્લો સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
શહેરો
[ફેરફાર કરો]વિશાખાપટનમ
[ફેરફાર કરો]વિશાખાપટનમ વિશાખાપટનમ જિલ્લાનું મુખ્ય મથક છે.
વિજયનગર જિલ્લો
[ફેરફાર કરો]વિજયનગર જિલ્લાનું મુખ્યાલય વિજયનગરમાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | સાક્ષરતા દર |
---|---|---|---|---|---|
૬,૫૩૯ | ૨૨.૪૯ લાખ (પુરુષો ૧૧.૧૯ લાખ) (સ્ત્રીઓ ૧૧.૩૦ લાખ) |
૩૪ | ૧૫૫૧ (૯૩૧ ગ્રામ પંચાયતો) |
૪ | ૫૧.૦૭ % (પુરુષો ૬૨.૩૭ %) (સ્ત્રીઓ ૩૯.૯૧ %) |
- વિજયનગર જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
શહેરો
[ફેરફાર કરો]વિજયનગર
[ફેરફાર કરો]વિજયનગર વિજયનગર જિલ્લાનું મુખ્ય મથક છે.
વારંગલ જિલ્લો
[ફેરફાર કરો]વારંગલ જિલ્લાનું મુખ્યાલય વારંગલમાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | સાક્ષરતા દર |
---|---|---|---|---|---|
૧૨,૮૪૭ | ૩૨,૪૬,૦૦૪ (પૂ.૧૬.૪૫ લાખ) (સ્ત્રી.૧૬.૦૧ લાખ) |
૫૧ | ૧૦૯૮ (૧૦૧૪ ગ્રા.પં.) |
૨ | ૫૮.૪૧ % (પૂ.૭૦.૦૧ %) (સ્ત્રી. ૪૬.૫૪ %) |
- વારંગલ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
શહેરો
[ફેરફાર કરો]વારંગલ
[ફેરફાર કરો]વારંગલ વારંગલ જિલ્લાનું મુખ્ય મથક છે.
પશ્ચિમ ગોદાવરી જિલ્લો
[ફેરફાર કરો]પશ્ચિમ ગોદાવરી જિલ્લાનું મુખ્યાલય એલુરમાં છે.
- વિસ્તાર અને વસ્તી
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૭,૭૪૨ | ૩૮,૦૩,૫૧૭ | ૫૪ | - | - | - |
- પશ્ચિમ ગોદાવરી જિલ્લો[હંમેશ માટે મૃત કડી]
- આંધ્ર પ્રદેશ ઓનલાઈન પર ચશ્ચિમ ગોદાવરી જિલ્લા વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૫-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન
- ગોદાવરી જિલ્લામાં આવેલાં મંદિરો : નકશો સંગ્રહિત ૨૦૧૦-૦૧-૨૪ ના રોજ વેબેક મશિન
શહેરો
[ફેરફાર કરો]એલુર
[ફેરફાર કરો]એલુર પશ્ચિમ ગોદાવરી જિલ્લાનું મુખ્ય મથક છે.
સદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ ૧.૧૨ ૧.૧૩ ૧.૧૪ ૧.૧૫ ૧.૧૬ ૧.૧૭ ૧.૧૮ ૧.૧૯ "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2013-06-01.
- ↑ "અહીં ૯૨૦ રેવન્યુ ગામો છે, ગ્રામપંચાયતો ૮૯૯ છે". મૂળ માંથી 2012-10-13 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-16.
- ↑ "મહેબૂબનગર જિલ્લાનીં અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2012-10-13 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-16.