કરીમનગર
દેખાવ
કરીમનગર ભારત દેશમાં આવેલા તેલંગાણા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કરીમનગર કરીમનગર જિલ્લાનું મુખ્ય મથક છે.

કરીમનગર જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. કરીમનગર જિલ્લાનું મુખ્યાલય કરીમનગરમાં છે.
વિસ્તાર અને વસ્તી
[ફેરફાર કરો]કરીમનગર જિલ્લો વહિવટી સુગમતા માટે પાંચ વિભાગમાં વહેચાયેલ છે. (૧) કરીમનગર, (૨) જગતિયાલ (Jagtial), (૩) પેડાપલ્લી (Peddapalli), (૪)સિરસિલા (Sirsilla), (૫) મન્થાની (Manthani)
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | સાક્ષરતા દર |
---|---|---|---|---|---|
૧૧,૮૨૩ | ૩૪,૯૧,૮૨૨ (પુ. ૧૭,૪૭,૯૬૮) (સ્ત્રી. ૧૭,૪૩,૮૫૪) |
૫૭ | ૨૨૦૧ | ૬ | ૪૭.૫૭ % |
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- કરીમનગર જિલ્લો સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-06.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |