કુર્નૂલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કુર્નૂલ ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કુર્નૂલ કુર્નૂલ જિલ્લાનું મુખ્ય મથક છે.

કુર્નૂલ જિલ્લો ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યનો મહત્વનો જિલ્લો છે. કુર્નૂલ જિલ્લાનું મુખ્યાલય કુર્નૂલમાં છે.

વિસ્તાર અને વસ્તી[ફેરફાર કરો]

કુર્નૂલ જિલ્લાનાં વહિવટી સુવિધા માટે ત્રણ વિભાગ પાડેલ છે. (૧) કુર્નૂલ (૨) નાંદિયાલ (૩) અદોની.

વિસ્તાર (ચો.કિ.મી.)[૧] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૭,૬૫૮ ૩૫,૨૯,૪૯૪
(પુ. ૧૭,૯૬,૨૧૪)
(સ્ત્રી. ૧૭,૩૩,૨૮૦)
૫૪ ૯૨૦ [૨]
+ ૧ મહાનગર પાલિકા
-

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]