મહેબૂબનગર

વિકિપીડિયામાંથી
Mahbubnagar
Mahabubnagar
Mahboobnagar
Mahaboobnagar
'Rukmammapeta', 'Palamooru'
—  District  —
Mahbubnagarનું
આંધ્ર પ્રદેશ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 16°28′N 77°34′E / 16.46°N 77.56°E / 16.46; 77.56
દેશ ભારત
પ્રદેશ Telangana
રાજ્ય આંધ્ર પ્રદેશ
મુખ્ય મથક Mahbubnagar
વસ્તી

• ગીચતા

Expression error: Unexpected number. (2001)

• 167/km2 (433/sq mi)

લિંગ પ્રમાણ ૦.૯૭૩ /
અધિકૃત ભાષા(ઓ) Hindi, Telugu
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ
• દરિયાકિનારો

18,432 square kilometres (7,117 sq mi)

• 498 metres (1,634 ft)
• 0 kilometres (0 mi)

આબોહવા

• વરસાદ
તાપમાન
• ઉનાળો
• શિયાળો

Semi-arid

     803 mm (31.6 in)
     35 °C (95 °F)
     40.9 °C (105.6 °F)
     25 °C (77 °F)

મહેબૂબનગર (તેલુગુ: మహబూబ్ నగర్ జిల్లా, formerly known as Nagar Kurnul and Palamooru (તેલુગુ: పాలమూరు) is aભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. મહેબૂબનગર મહેબૂબનગર જિલ્લાનું મુખ્ય મથક છે. આંધ્ર પ્રદેશnનો આ ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો જિલ્લો છે.

નામકરણ[ફેરફાર કરો]

ભૂતકાળમાં મહેબૂબનગર "રુકમમ્માપેટા", "પલામૂરુ" કે "ચોલાવાડિ"(એટલેકે ચોલા રાજનું નગર) તરીકે ઓળખાતું[૧] . ૪ થી ડિસેમ્બર, ૧૮૯૦માં નામ બદલીને હૈદ્રાબાદના નિઝામ મીર મેહબૂબ અલિ ખાન આસફ જાહ ચોથા પાછળ મહેબૂબનગર કરવામાં આવ્યું.

ઇતીહાસ[ફેરફાર કરો]

ઇતીહાસમાં મહેબૂબનગર જિલ્લાનું મહત્વ ઘણું રહ્યું છે. તેલંગાના ભાગ ૨૨૧ BC થી ૨૧૮ સાતવાહન સામ્રાજ્યનો ભાગ હતો, અને આંન્ધ્રપ્રદેશ રાજ્ય પાંચમી થી અગિયારમી સદીવ્ચોલા સામ્રાજ્યનો ભાગ હતો. ત્યારબાદ આ રાજ્ય ગોલકોન્ડા રાજનો ભાગ હતો અને ગોલકોન્ડા કે જે હૈદ્રાબાદ નજીક આવેલું છે તે રાજધાની તરીકે સ્થપાયું.૧૫૧૮માં આન્ધ્રપ્રદેશ કુતુબશાહી રાજાઓ શાશનમાં આવ્યા જે ૧૬૮૭ સુધી રહ્યા. પછી હૈદ્રાબાદ રાજ્ય બન્યું કે જેનું શાશન હૈદ્રાબાદના નિઝામ અસફ જાહિ રાજવીઓ એ ૧૭૨૪ થી લઈને ૧૯૪૮ સંભાળ્યું. અસફ જાહિ રાજાએ ઘણા બોદ્ધ મંદિરો તોડ્યા. મહેબૂબનગર અખંડ ભારત સાથે ૧૮ સપ્ટેમ્બર ૧૯૪૮માં જોડાયુ. આ જિલ્લાનો સમાવેશ અત્યારે રેડ કોરિડોરમાં થાય છે.[૨] વિખ્યાત કોહિનૂર હીરો પણ આજ જિલ્લામાં થી મળી આવ્યો હતો એમ કહેવાય છે.[અસ્પષ્ટ]ઢાંચો:Contradict-inline

Geography[ફેરફાર કરો]

Mahbubnagar district occupies 18,432 square kilometres (7,117 sq mi),[૩] an area equivalent to Japan's Shikoku Island.[૪] The district is located at 16°73' N and 77°98' E.

અર્થતંત્ર[ફેરફાર કરો]

વાવણી માટે ખેતરને તૈયાર કરતો મહેબૂબનગરનો એક ખેડુત, ૨૦૦૫.

૨૦૦૬માં ભારત સરકારે મહેબૂબનગર જિલ્લાને દેશના ૨૫૦ સૌથી પછાત જિલ્લાઓની યાદીમાં સમાવ્યો છે. આવા કુલ ૬૫૦ જિલ્લાઓ ની યાદી ભારત સરકારે તૈયાર કરેલી છે.[૫] હાલમાં આંન્ધ્રપ્રદેશના મહેબૂબનગર સહિત કુલ ૧૩ જિલ્લાઓને બેકવર્ડ રિજીયન ગ્રાન્ટ ફંન્ડ પ્રોગ્રામ (બી.આર.જી.એફ.) તરફથી સહાય મળે છે.[૫]

રહેઠાણ વપરાશના öઆકડા[ફેરફાર કરો]

૨૦૦૭ થી ૨૦૦૭ દરમિયાન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુત ફોર પોપ્યુલેશન સાયન્સે ૪૫ ગામોના ૧૧૮૬ ઘરોની મુલાકાત લીધી[૬]. તેમને જાણવા મળ્યું કે ૮૯.૯% ઘરો ને વિજળી મળતી હતી, ૯૮.૮% ઘરોને પાણી પુરવઠો અને તેના નિકાલની વ્યવસ્થા ઉપલબ્ધ હતી. વળી માત્ર ૨૧.૨% લોકો ને જાંજરુ ઉપલબ્ધ હતા અને ફક્ત ૫૦.૭% લોકો જ પાક્કા ઘરોમાં રહેતા હતા. [૬] ૪૭% કન્યાઓના લઘુતમ ઉમર (૧૮ વર્ષ) કરતા વહેલા લગ્ન થતા જોવામાં આવ્યા[૭]. અને ૯૫% લોકો કે જેમણે મુલાકાત આપી બીલો પોવર્ટિ લાઇન નું કાર્ડ ધરાવતા હતા.[૬]

વિભાગ[ફેરફાર કરો]

મહેબૂબનગર જિલ્લામાં ૧૫૫૩ કરપાત્ર ગામો, ૧૩૪૭ ગ્રામ પંચાયતો, ૬૪ તહેસિલ મંડળો અને પાંચ રેવન્યુ વિભાગો આવેલા છે. મહેબૂબનગરમાં ૧૪ લોકસભા સીટો અને બે વિધાન સભાની સીટો આવેલી છે.

વસ્તી અને સાક્ષરતા[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ મહેબૂબનગર જિલ્લામાં ૪,૦૪૨,૧૯૧ ની વસ્તી હતી[૮] જેમાં તે ૬૫૦માંથી ૫૫મો સૌથી વધું વસ્તી ધરાવતો જિલ્લો ગણાય છે[૮]. તેમાં દર ૧૦૦૦ પુરુષોએ ૯૭૫ સ્ત્રીઓ જોવા મળી [૮] અને કુલ સાક્ષરતાનું પ્રમાણ ૫૬.૦૬% હતું મુખ્ય ભાષાઓમાં તેલુગુ, ઉર્દુ અને હિંન્દી છે.

સ્ત્રોત[ફેરફાર કરો]

  1. http://mahabubnagar.nic.in/
  2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 11 December 2009. મૂળ માંથી 27 ઑક્ટોબર 2011 પર સંગ્રહિત. મેળવેલ 17 September 2011. Check date values in: |archive-date= (મદદ)
  3. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Andhra Pradesh: Government". India 2010: A Reference Annual (54th આવૃત્તિ). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. પૃષ્ઠ 1111–1112. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (મદદ)CS1 maint: extra text: authors list (link)
  4. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. મૂળ માંથી 1 ડિસેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 11 October 2011. Shikoku 18,545km2
  5. ૫.૦ ૫.૧ Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. મૂળ (PDF) માંથી 5 એપ્રિલ 2012 પર સંગ્રહિત. મેળવેલ 27 September 2011.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ "District Level Household and Facility Survey (DLHS-3), 2007–08: India. Andhra Prades" (PDF). International Institute for Population Sciences and Ministry of Health and Family Welfare. 2010. મેળવેલ 3 October 2011.
  7. "How Do I? : Obtain Marriage Certificate". National Portal Content Management Team, National Informatics Centre. 2005. મેળવેલ 3 October 2011. To be eligible for marriage, the minimum age limit is 21 for males and 18 for females.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ "District Census 2011". Census2011.co.in. 2011. મેળવેલ 30 September 2011.

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]