મછલીપટનમ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મછલીપટનમ
—  city  —

મછલીપટનમનુ

આંધ્ર પ્રદેશ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 16°10′N 81°08′E / 16.17°N 81.13°E / 16.17; 81.13
દેશ ભારત
પ્રદેશ આંધ્ર
રાજ્ય આંધ્ર પ્રદેશ
જિલ્લો કૃષ્ણા
MP[૧] Konakalla Narayana
વસ્તી

• ગીચતા
• મેટ્રો

૧,૮૩,૩૭૦ (2001)

• 6,875/km2 (17,806/sq mi)
• ૨,૫૦,૮૯૫

અધિકૃત ભાષા(ઓ) તેલુગુ[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

26.67 square kilometres (10.30 sq mi)

• 14 metres (46 ft)

મછલીપટનમ ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. મછલીપટનમ કૃષ્ણા જિલ્લાનું મુખ્ય મથક છે. તે હૈદ્રાબાદથી દક્ષિણ-Pપૂર્વ દિશામાં આવેલું છે. ઇસ્ટઈન્ડિયા કંપનીએ તેમની પ્રથમ મીલ અહિં સ્થાપી હતી. અને ૧૭મી સદિમાં ફ્રેન્ચ, યુકે અને નેધરલેન્ડના વેપાર માટેનું મહત્વનું મથક હતું. હાલ સોનુ અને આભૂષનોનો વ્યવસાય અહિ ખુબ વિકસ્યો છે. વળી, ચોખાની ખેતી મુખ્ય છે. ઉપરાંત ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ પણ સેના માટેના રડારનું અહી ઉત્પાદન કરે છે[૨]. અહીના "બંદર લડ્ડુ" અને "બંદર હલ્વા" ખુબ પ્રખ્યાત મિઠાઇયો છે.


મછલીપટનમ ૧૬૭૬માં
કોનેરુ સેન્ટર Kમછલીપટનમ ની મધ્યમાંMachilipatnam

સ્ત્રોત[ફેરફાર કરો]

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]