ઈન્દ્રાવતી બંધ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઈન્દ્રાવતી બંધ
ଇନ୍ଦ୍ରାବତୀ ଜଳବନ୍ଧ
Indravati Dam
Indiravati Dam.jpg
મુખીગુડા ખાતે પાવર સ્ટેશન
ઈન્દ્રાવતી બંધ is located in ભારત
ઈન્દ્રાવતી બંધ
Indiaમાં ઈન્દ્રાવતી બંધ
ଇନ୍ଦ୍ରାବତୀ ଜଳବନ୍ଧ
Indravati Damનું સ્થાન
અધિકૃત નામઅપર ઈન્દ્રાવતી પાવર સ્ટેશન
સ્થળનેબરંગપુર, ઑડિશા ખાથી ૩૦ કિલોમીટર અંતરે
અક્ષાંસ-રેખાંશ19°16′34.8″N 082°49′42.4″E / 19.276333°N 82.828444°E / 19.276333; 82.828444Coordinates: 19°16′34.8″N 082°49′42.4″E / 19.276333°N 82.828444°E / 19.276333; 82.828444
બાંધકામ શરૂઆત૧૯૭૮
ઉદ્ઘાટન તારીખ૨૦૦૧
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારમાટીયાર, ચણતર
નદીઇન્દ્રાવતી નદી
ઉંચાઇ45 m (148 ft)
લંબાઇ539 m (1,768 ft)
તળાવ
નામઈન્દ્રાવતી નદી ઉપરવાસ
કુલ ક્ષમતા2,300,000,000 m3 (1,900,000 acre⋅ft)[૧]
સ્ત્રાવ વિસ્તાર2,630 km2 (1,020 sq mi)
સપાટી વિસ્તાર110 km2 (42 sq mi)
ઉર્જા કેન્દ્ર
નામઅપર ઈન્દ્રાવતી પાવર સ્ટેશન
અક્ષાંસ-રેખાંશ19°25′37.2″N 082°51′22.7″E / 19.427000°N 82.856306°E / 19.427000; 82.856306
સંચાલકોOHPC
શરૂઆત તારીખ૧૯૯૯
ટર્બાઇન4 x 150 ફ્રાન્સીસ-ટાઇપ
સ્થાપિત ક્ષમતા૬૦૦ મેગાવૉટ (MW)

ઈન્દ્રાવતી બંધ Indravati Dam એક માટીયાર બંધ છે, જે ઈન્દ્રાવતી નદી પર ભવાનીપટના ખાતેથી લગભગ ૯૦ કિ. મી. જેટલા અંતરે ભારત દેશના ઑડિશા રાજ્યમાં આવેલ છે. આ બંધ મુખ્ય ઇન્દ્રાવતી જળાશય સાથે (૪.૩૨ કિ. મી. લાંબી અને ૭ મીટર પહોળી) નહેર વડે સાથે જોડાયેલ છે, જેની વહન-ક્ષમતા ૨૧૦ ઘનમીટર પ્રતિ સેકન્ડ જેટલી છે અને તે બંધના વીજ ઉત્પાદન કરતા એકમ ખાતેથી બહાર નીકળે છે. હાલમાં તે પૂર્વીય ભારતમાં સૌથી વધુ વીજશક્તિ ઉત્પન્ન કરતો બંધ છે, જેની ક્ષમતા ૬૦૦ મેગાવોટ જેટલી છે.

ઉપલી ઈન્દ્રાવતી પરિયોજના તેના પાણીનું માર્ગાન્તર કરીને મહા નદીના ઉપરી વિસ્તારમાં પહોંચાડી જળવીજ ઉત્પન્ન કરવા તેમ જ સિંચાઈના હેતુ માટે વાપરવાની વિચારણા કરી બનાવવામાં આવ્યો હતો. બંધના પાવર હાઉસ માટે આ યોજના અંતર્ગત સમગ્ર ઈન્દ્રાવતી નદી અને તેની ઉપનદીઓ પર ૪ (ચાર) જેટલા બંધો , ૮ (આઠ) જેટલા આડબંધો અને બે એકબીજા સાથે જોડતી નહેરોનું નિર્માણ કરી ૧,૪૩૫.૫ લાખ ઘનમીટર ક્ષમતાવાળું એક જળાશય બનાવવામાં આવેલ છે. આ સાથે એક હાતી નદી (મહાનદીની ઉપનદી) પર પણ એક આડબંધ બાંધવામાં આવેલ છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Upper Indravati Multi Purpose Project JI02388". India WRIS. Retrieved 11 February 2016. Check date values in: |accessdate= (મદદ)
  2. "Indrawati Dam D01012". India WRIS. Retrieved 11 February 2016. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]