ઉજળો ગીધ
દેખાવ
| ઉજળો ગીધ | |
|---|---|
| પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
| વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
| Kingdom: | Animalia |
| Phylum: | Chordata |
| Class: | Aves |
| Order: | Falconiformes (or Accipitriformes, q.v.) |
| Family: | Accipitridae |
| Genus: | 'Gyps' |
| Species: | ''G. himalayensis'' |
| દ્વિનામી નામ | |
| Gyps himalayensis Hume, 1869 | |
ઉજળો ગીધ (અંગ્રેજી: Himalayan Vulture, Himalayan Griffon Vulture), (Gyps himalayensis) એ હિમાલય અને સાથેના તિબેટીયન પઠાર પર મળી આવતું પક્ષી છે.
વર્ણન
[ફેરફાર કરો]
આ પક્ષી ૧૦૩૦-૧૧૫૦ મી.મી. લંબાઈ, ૭૫૫-૮૦૫ મી.મી. પાંખોનો વ્યાપ, ૩૫૫-૪૦૫ મી.મી. પૂંછડી, ૧૧૦-૧૨૬ મી.મી. ધડનો ભાગ અને ૭૧-૭૭ મી.મી. ઊંચાઈ ધરાવે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર ઉજળો ગીધ સંબંધિત માધ્યમો છે.
- Himalayan Griffon Vulture videos સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૬ ના રોજ વેબેક મશિન. ઈન્ટરનેટ પક્ષીસંગ્રહ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2012). "Gyps himalayensis". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature.
{{cite web}}: Invalid|ref=harv(મદદ)
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |