ઉપરી દિબાંગ ઘાટી જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઉપરી દિબાંગ ઘાટી જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ઉપલી દિબાંગ ઘાટી જિલ્લાનું મુખ્ય મથક અનીની ખાતે આવેલું છે.