પૂર્વ સિયાંગ જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પૂર્વ સિયાંગ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. પૂર્વ સિયાંગ જિલ્લાનું મુખ્ય મથક પાસીઘાટ ખાતે આવેલું છે.