તિરપ જિલ્લો

વિકિપીડિયામાંથી

તિરપ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. તિરપ જિલ્લાનું મુખ્ય મથક ખોંસા ખાતે આવેલું છે.