તવાંગ જિલ્લો
તવાંગ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. તવાંગ જિલ્લાનું મુખ્ય મથક તવાંગ ખાતે આવેલું છે. આ જિલ્લાની વસ્તી ૪૯,૯૭૭[૧] જેટલી છે, જેનો સમાવેશ ઓછી વસ્તીવાળા જિલ્લાઓમાં થાય છે[૨].
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ http://www.censusindia.gov.in/2011census/dchb/1201_PART_B_DCHB_TAWANG.pdf
- ↑ http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |