જૂની વડી અદાલત મેટ્રો સ્ટેશન
Appearance
(ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન થી અહીં વાળેલું)
જૂની વડી અદાલત | |
---|---|
Ahmedabad Metro station | |
જૂની વડી અદાલત મેટ્રો સ્ટેશન પર લાલ માર્ગિકાનું નંબર-૩ પ્લેટફૉર્મ | |
સામાન્ય માહિતી | |
સ્થાન | શ્રેયસ કોલોની, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત- ૩૮૦૦૦૯. |
અક્ષાંશ-રેખાંશ | 23°02′14″N 72°34′01″E / 23.03733°N 72.56704°ECoordinates: 23°02′14″N 72°34′01″E / 23.03733°N 72.56704°E |
માલિક | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ |
સંચાલક | અમદાવાદ મેટ્રો |
પાટાઓ | ૪ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | ઉચ્ચ, ડબલ-ટ્રેક |
પ્લેટફોર્મ સ્તર | ૨ |
Accessible | હા |
અન્ય માહિતી | |
સ્થિતિ | ચાલુ |
ઈતિહાસ | |
ઉદ્ઘાટન | ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ |
સ્થાન | |
જૂની વડી અદાલત અથવા ઓલ્ડ હાઇકોર્ટ એ અમદાવાદ મેટ્રોની બ્લુ લાઇનના પૂર્વ-પશ્ચિમ કોરિડોર પર અને લાલ લાઇનના ઉત્તર-દક્ષિણ કોરિડોર પરનું મહત્વનું ઉચ્ચ અદલબદલ (એલિવેટેડ ઇન્ટરચેન્જ) મેટ્રો સ્ટેશન છે. આ મેટ્રો સ્ટેશનની આસપાસ સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પ્લેક્સ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની મુખ્ય કચેરી સાથે અમદાવાદની મુખ્ય ફેમિલી કોર્ટ આવેલી છે. તે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું અને સમગ્ર અમદાવાદ મેટ્રો નેટવર્કમાંનું પ્રથમ અને હાલ એક માત્ર ઇન્ટરચેન્જ મેટ્રો સ્ટેશન છે.[૧][૨][૩][૪]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "PM Modi inaugurates Ahmedabad Metro first phase, takes a ride". Economic Times India Times. મેળવેલ 3 January 2022.
- ↑ www.ETRealty.com. "Prime minister inaugurates phase-1 of Ahmedabad Metro rail project - ET RealEstate". ETRealty.com (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-04.
- ↑ "Huge demand on Day 1 of Ahmedabad Metro". The Indian Express (અંગ્રેજીમાં). 2022-10-02. મેળવેલ 2022-10-04.
- ↑ "Prime Minister Modi inaugurates phase-1 of Ahmedabad Metro rail project". The Economic Times. મેળવેલ 2022-10-04.