લખાણ પર જાઓ

જૂની વડી અદાલત મેટ્રો સ્ટેશન

વિકિપીડિયામાંથી
Old High Court
Ahmedabad Metro station
Red line platform no. 3 of Old High Court metro station
સામાન્ય માહિતી
સ્થાનShreyas Colony, Navrangpura, Ahmedabad, Gujarat 380009
અક્ષાંશ-રેખાંશ23°02′14″N 72°34′01″E / 23.03733°N 72.56704°E / 23.03733; 72.56704Coordinates: 23°02′14″N 72°34′01″E / 23.03733°N 72.56704°E / 23.03733; 72.56704
માલિકGujarat Metro Rail Corporation Limited
સંચાલકAhmedabad Metro
લાઇન
  • Lua error in વિભાગ:Adjacent_stations at line 430: "title" is missing from the data page.
  • Lua error in વિભાગ:Adjacent_stations at line 430: "title" is missing from the data page.
પ્લેટફોર્મ
  • 4
  • Lua error in વિભાગ:Adjacent_stations at line 430: "title" is missing from the data page.
  • Lua error in વિભાગ:Adjacent_stations at line 430: "title" is missing from the data page.
પાટાઓ4
બાંધકામ
બાંધકામ પ્રકારElevated, Double track
પ્લેટફોર્મ સ્તર2
AccessibleYes Handicapped/disabled access
અન્ય માહિતી
સ્થિતિOperational
ઈતિહાસ
ઉદ્ઘાટન30 September 2022; સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૧" નો ઉપયોગ. (30 September 2022)
Services
Lua error in વિભાગ:Adjacent_stations at line 237: Unknown line "Blue".
સ્થાન
Old High Court is located in Ahmedabad
Old High Court
Old High Court
Location within Ahmedabad

જૂની વડી અદાલત અથવા ઓલ્ડ હાઇકોર્ટઅમદાવાદ મેટ્રોની બ્લુ લાઇનના પૂર્વ-પશ્ચિમ કોરિડોર પર અને લાલ લાઇનના ઉત્તર-દક્ષિણ કોરિડોર પરનું મહત્વનું ઉચ્ચ અદલબદલ (એલિવેટેડ ઇન્ટરચેન્જ) મેટ્રો સ્ટેશન છે. આ મેટ્રો સ્ટેશનની આસપાસ સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પ્લેક્સ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની મુખ્ય કચેરી સાથે અમદાવાદની મુખ્ય ફેમિલી કોર્ટ આવેલી છે. તે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું અને સમગ્ર અમદાવાદ મેટ્રો નેટવર્કમાંનું પ્રથમ અને હાલ એક માત્ર ઇન્ટરચેન્જ મેટ્રો સ્ટેશન છે.[૧][૨][૩][૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "PM Modi inaugurates Ahmedabad Metro first phase, takes a ride". Economic Times India Times. મેળવેલ 3 January 2022.
  2. www.ETRealty.com. "Prime minister inaugurates phase-1 of Ahmedabad Metro rail project - ET RealEstate". ETRealty.com (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-04.
  3. "Huge demand on Day 1 of Ahmedabad Metro". The Indian Express (અંગ્રેજીમાં). 2022-10-02. મેળવેલ 2022-10-04.
  4. "Prime Minister Modi inaugurates phase-1 of Ahmedabad Metro rail project". The Economic Times. મેળવેલ 2022-10-04.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]