ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ

વિકિપીડિયામાંથી

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (જી.એમ.આર.સી) એ ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચેની સંયુક્ત સાહસ કંપની છે. તેની સ્થાપના ૪ ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ રૂ.૨૦૨ કરોડ (અંદાજે US$૨૫ મિલિયન)ના પ્રારંભિક રોકાણ સાથે કરવામાં આવી હતી. કંપનીનું મુખ્ય મથક ગાંધીનગર, ગુજરાત, ભારતમાં આવેલ છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ
ઉદ્યોગપબ્લિક ટ્રાન્સપોર્ટ
પૂર્વાધિકારી(ઓ)ગાંધીનગર અને અમદાવાદ માટે મેટ્રોલિંક એક્સપ્રેસ (MEGA)
મુખ્ય કાર્યાલયગાંધીનગર, ભારત
માલિકો
સંદર્ભો: [૧]

યોજના[ફેરફાર કરો]

ચાલુ થયેલ યોજના[ફેરફાર કરો]

સિસ્ટમ શહેર રાજ્ય રેખાઓ સ્ટેશન લંબાઈ ચાલુ વાર્ષિક યાત્રીઓ (લાખોમાં)
ચાલુ બાંધકામ હેઠળ યોજના OP+U/C+આયોજીત
ગુજરાત મેટ્રો ગુજરાત ૩૧ 37.86 km (23.53 mi)[૨] 21.42 km (13.31 mi) 7.41 kilometres (4.60 mi) 66.69 km (41.44 mi) 4 March 2019[૩][૪] ૧૮.૬ [૧૩]
કુલ ૩૧ 37.86 km (23.53 mi) 21.42 km (13.31 mi) 7.41 km (4.60 mi) 66.69 km (41.44 mi) ૧૮.૬

બાંધકામ હેઠળ[ફેરફાર કરો]

  બાંધકામ હેઠળ
  મંજૂર
  પ્રસ્તાવ

સિસ્ટમ શહેર રાજ્ય સેવા નો પ્રકાર રેખાઓ સ્ટેશન લંબાઈ (બાંધકામ હેઠળ) લંબાઈ (આયોજન) બાંધકામ શરૂ કર્યુ આયોજન નું ઉદ્ઘાટન
સુરત મેટ્રો સુરત ગુજરાત રેપિડ ટ્રાન્ઝિટ ૩૮ ૪૦.૩૫ કિ.મી ૨૦૨૧ ૨૦૨૪[૫]
વડોદરા મેટ્રો [૬][૭] વડોદરા ગુજરાત રેપિડ ટ્રાન્ઝિટ ૪૩.૨ કિ.મી
રાજકોટ મેટ્રો[૮][૯] રાજકોટ ગુજરાત રેપિડ ટ્રાન્ઝિટ
જામનગર મેટ્રો[૧૦][૧૧] જામનગર ગુજરાત રેપિડ ટ્રાન્ઝિટ
ભાવનગર મેટ્રો[૧૨][૧૩] ભાવનગર ગુજરાત રેપિડ ટ્રાન્ઝિટ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Final-Annual-Report-2022-23-GMRCL-English" (PDF). Gujarat Metro Rail Corporation Limited. 30 November 2023. મૂળ (PDF) માંથી 2 જાન્યુઆરી 2024 પર સંગ્રહિત. મેળવેલ 2 January 2024.
  2. "Ahmedabad Metro - Information, Route Maps, Fares, Tenders & Updates". The Metro Rail Guy (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-09.
  3. "Ahmedabad Metro to open for public on Wednesday". The Times of India. મેળવેલ 10 March 2019.
  4. "PM Modi inaugurates Ahmedabad Metro first phase, takes a ride". Economic Times. 4 March 2019.
  5. "PM launches Ahmedabad and Surat Metro rail". 18 January 2021.
  6. "Vadodara Metro - Information & Updates". The Metro Rail Guy (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-05.
  7. "Vadodara Metro train will be run at a cost of Rs. 5608 crores, entire railway network will be built in 43.2 km".
  8. "Rajkot Metro - Information & Status Updates". The Metro Rail Guy (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-05.
  9. DeshGujarat (2024-02-02). "Rs. 100 crore provisioned in Gujarat budget to develop Metro rail in Vadodara and Rajkot". DeshGujarat (અંગ્રેજીમાં). મેળવેલ 2024-02-25.
  10. Rustagi, Abha (2022-05-14). "SYSTRA To Prepare DPR For New Metro Projects In Vadodara, Rajkot, Bhavnagar And Jamnagar - Metro Rail News" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-05.
  11. "Jamnagar Metro - Information & Updates". The Metro Rail Guy (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-05.
  12. Rustagi, Abha (2022-05-14). "SYSTRA To Prepare DPR For New Metro Projects In Vadodara, Rajkot, Bhavnagar And Jamnagar - Metro Rail News" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-05.
  13. "Bhavnagar Metro - Information & Updates". The Metro Rail Guy (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-05.