લખાણ પર જાઓ

કથ્થાઇ પેટ થડચડ

વિકિપીડિયામાંથી

કથ્થાઇ પેટ થડચડ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Sittidae
Genus: 'Sitta'
Species: ''S. castanea''
દ્વિનામી નામ
Sitta castanea
Lesson, 1830

વિસ્તાર

[ફેરફાર કરો]

આ પક્ષી બાંગ્લાદેશ,ભૂતાન,ચીન,ભારત,નેપાળ તથા બર્મા વિગેરેમાં જોવા મળે છે.

  • ભારતીય ન્યુથેચ સીટ્ટા કૅસ્ટાનીઆ (પૂર્વ ઘાટના જૂના પ્રતેરી સહીત)

ગંગાની દક્ષિણ તરફના પ્રદેશમાં મળી આવે છે. રાખોડી પીઠ કથ્થઈ પેટ ધરાવતુ ભારતીય ઉપમહા દ્વીપનું આ એક માત્ર પંખી છે. તેને નાકડી ચાંચ હોય છે અને દુધિયા રંગની ટોચ હોય છે. પાંખ અને પૂંછ્હ ના રંગ વચ્ચે ભેદ આકર્ષક નથી હોતો. તે રાખોડી કેન્દ્ર અને કથ્થઈ રંગના હૉય છે. તે તરાઈ, ગંગાના મેદાન, મધ્ય ભારત, પૂર્વી તથા પશ્ચિમઘાટમાં મળી આવે છે. તેમનો સંવનન કાળ ફેબ્રુઆરીથી જુલાઈ છે.

  • કથ્થઈ પેટ ન્યુથૅચ સિટ્ટા સિન્નામોવેન્ટ્રીસ (હિમાલય વાસી).

તે આગળ જેવા જ હોય છે પણ ભારી ચાંચ ધરાવે છે, તેમનું માથું અને શરીરે તેવા જ રંગનું હોય છે. પૂંછ અને પાંખમાં ભેદ વધુ ઘેરો હોય છે. ચાંદેરી કિનાર primaries, કાળાશ પડતા આંતરીક webs to tertials અને સફેદ મોટાં ટપકા વાળી પૂંછ. પહેલા ની જેમ કાન પરની સફેદ રૂંવાટી આગળ વધેલી નથી હોતી. નેપાળી પ્રજાતિ અલ્મોરી અને વાયવ્ય હિમાલયની જતિ ઓ આછા રંગની હોય છે. પૂર્વી હિમાલયની પ્રજાતિ કોએલ્ઝીમાં માદા પક્ષી વધુ અન્ય પ્રજાતિઓ કરતાં વધુ ઘેરી હોય છે તેમનું ક્ષેત્ર મુરી પહાડીઓ થી ઉત્તરાંચલ થી આસામ અને અરુણાચલ પ્રદેશ સુધી મળી આવે છે.