કાત્રજ ઘાટ
Appearance
કાત્રજ ઘાટ | |
---|---|
સ્થાન | મહારાષ્ટ્ર, ભારત |
પર્વતમાળા | પશ્ચિમ ઘાટ |
અક્ષાંશ-રેખાંશ | 18°23′36″N 73°51′14″E / 18.3934°N 73.8538°E |
કાત્રજ ઘાટ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં પુના થી સાતારા જતા માર્ગ પર આવેલ એક પર્વતીય માર્ગ છે.[૧] કાત્રજ ઘાટ ૪૦૦ વર્ષ કરતાં વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે; શિવાજી મહારાજના શાસન દરમ્યાન આ ઘાટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૬માં આ ઘાટના વિકલ્પરૂપે નીચે એક બોગદું બનાવી ૬-માર્ગીય (કાત્રજ ટનલ) બનાવી ખુલ્લી મૂકવામાં આવી હતી.
માર્ગ
[ફેરફાર કરો]કાત્રજ ઘાટ દક્ષિણ દિશામાં નીચે આવેલ કાત્રજ ગામ ખાતેથી શરૂ થાય છે. ઘાટના દક્ષિણ છેડાને અંતે જૂના રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪ અને નવા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ પરની નવી ગોઠવણી દ્વારા નવા કાત્રજ ટનલ માર્ગ સાથે ભળી જાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Mulshi | Tamhini Ghat | Waterfalls near Pune | Picnic Spot near Pune". મૂળ સંગ્રહિત માંથી 2013-12-05 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૮.