સાતારા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સાતારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાનું એક નગર છે. સાતારામાં સાતારા જિલ્લાનું મુખ્ય મથક છે.

ભૌગોલિક સ્થાન[ફેરફાર કરો]

સાતારા શહેરનું ભૌગોલિક સ્થાન ૧૭.૬૮° N ૭૩.૯૮° E. પર આવેલું છે.[૧] તેમ જ તેની સરેરાશ ઉંચાઇ 742 મીટર (2434 ફુટ) જેટલી છે.

સાતારા મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલું છે. સાતારા શહેર તેમ જ જિલ્લો ડેક્કન પ્રદેશમાં ગણાય છે.

સાતારા

સંદર્ભો[ફેરફાર કરો]